મુકેશ અંબાણીએ લોન્ચ કરી નવી એપ, એક જ ક્લિકમાં મળશે UPI, મ્યુચ્યુઅલ ફંડ થી લોન સુધીની તમામ સુવિધાનો લાભ

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ હવે ફાયનાન્સ સેક્ટરમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે. તેઓએ એક નવી ફાઇનાન્સ એપ લોન્ચ કરી છે, જ્યાં ગ્રાહકોને UPI પેમેન્ટથી લઈને લોન, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સહિતની બેંકની તમામ સુવિધાઓ મળશે.

| Updated on: May 30, 2024 | 9:18 PM
મુકેશ અંબાણી જ્યારે પણ કોઈ કામ કરે છે, ત્યારે તેઓ સંપૂર્ણ રીતે બજાર પર પ્રભુત્વ જમાવે છે. ગયા વર્ષે, તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી શેરબજારમાં જિયો ફાયનાન્સિયલ સર્વિસને અલગથી લિસ્ટ કરાવ્યું હતું. હવે આ કંપનીએ એક નવી એપ લોન્ચ કરી છે, જ્યાં ગ્રાહકોને બેંક સંબંધિત તમામ સેવાઓ મળશે. આ એપની મદદથી ગ્રાહકો UPI પેમેન્ટથી લઈને લોન લેવા અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા સુધી બધું જ કરી શકશે.

1 / 5
Jio ફાઇનાન્સિયલ સર્વિસે ગુરુવારે નવી 'Jio ફાઇનાન્સ એપ' લોન્ચ કરી છે. હવે આ એપનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં આ એપ પ્રાયોગિક ધોરણે લોન્ચ કરવામાં આવી છે. એકવાર એપમાં ક્ષતિઓ, બગ્સ વગેરે શોધી કાઢવામાં આવશે, તે સંપૂર્ણ રીતે લોન્ચ કરવામાં આવશે.

2 / 5
Jio Finance એપ વાસ્તવમાં લોકોના હાથમાં એક મોબાઈલ બેંક હશે. અહીં ગ્રાહકોને ડિજિટલ બેંકિંગની લગભગ તમામ સેવાઓ મળશે. જેમાં UPI પેમેન્ટ સર્વિસ, ટ્રાન્ઝેક્શન, બિલની ચુકવણી, વીમા માટેની અરજી વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. લોકોને આ એપ પર સેવિંગ ઓપ્શન પણ મળશે.

3 / 5
Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના નિવેદન અનુસાર, નવી એપ દ્વારા ભવિષ્યમાં ગ્રાહકોને લોન આપવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને હોમ લોનમાં રોકાણ કરવા સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે 'Jio ફાઇનાન્સ એપ' એક પ્રકારની ફાઇનાન્શિયલ સુપર એપ હશે, જે દરેક વર્ગના લોકોને એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના નાણાકીય ઉત્પાદનો પ્રદાન કરશે.

4 / 5
Jio Finance એપની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકોને તરત જ ડિજિટલ એકાઉન્ટ ખોલવાની સુવિધા મળશે. આ એપ પર ગ્રાહકો 'Jio Payments Bank Account' ખોલી શકશે, જે માત્ર ડિજિટલ રીતે જ ખોલવામાં આવશે. આ ખાતું પેટીએમ પેમેન્ટ્સ બેંક અથવા કોટક મહિન્દ્રા બેંકના 811 ખાતા જેવું જ હશે.

5 / 5
Follow Us:
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

g clip-path="url(#clip0_868_265)">