રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. આ સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.
Most Read Stories