AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp પર આ ભૂલ પડી શકે છે ભારે ! કંપનીએ એક મહિનામાં બેન કર્યા 10 લાખથી વધુ એકાઉન્ટ્સ

એક સત્તાવાર નિવેદનમાં, WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ સતત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:12 AM
Share
વ્હોટ્સએપ (WhatsApp) દર મહિને લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતું રહે છે. વોટ્સએપે ફેબ્રુઆરી મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. IT નિયમો 2021 મુજબ, META ના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે ફેબ્રુઆરી 2022 માટે રિપોર્ટ બહાર પાડ્યો છે.

1 / 6
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે 10 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પર હાર્મફુલ એક્ટિવિટીના કારણે આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેમાં નકલી સમાચાર ફેલાવવા અથવા અન્ય લોકોને હેરાન કરવાનો સમાવેશ થાય છે.

2 / 6
એક સત્તાવાર નિવેદનમાં, WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ સતત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેક્નોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કરી રહ્યા છે. તેઓ WhatsApp યુઝર્સને સુરક્ષિત રાખવા માટે સતત પગલાં લેવાનું ચાલુ છે.

3 / 6
ભારતમાં IT નિયમો 2021ને અનુસરીને, તેમણે 9મા મહિનાનો રિપોર્ટ (ફેબ્રુઆરી 2022) રજૂ કર્યો છે. યુઝર-સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલા વિશે માહિતી આપવામાં આવી છે.

4 / 6
નવા રિપોર્ટ અનુસાર, વોટ્સએપે ફેબ્રુઆરી મહિનામાં 1.4 મિલિયન એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ફરીથી કહ્યું છે કે આ પ્લેટફોર્મ પરના તમામ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. આનો અર્થ એ છે કે સેન્ડર અને રિસીવર સિવાય કોઈ થર્ડ પાર્ટી તે મેસેજ વાંચી શકશે નહીં.

5 / 6
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે વોટ્સએપ, મેટા (ફેસબુક)ની પેરેન્ટ કંપની પણ તે મેસેજ વાંચી શકતી નથી. એકાઉન્ટ બ્લોક કરવા માટે WhatsApp બિલ્ટ-ઇન એબ્યુઝ ડિટેક્શન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરે છે.

6 / 6
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ

રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ

સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન

વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો

લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ

સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના

રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો

g clip-path="url(#clip0_868_265)">