AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehta surname history : TMKOCમાં મહેતા અટકનો અર્થ શું થાય છે ? આ સરનેમ પાછળનો ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે મહેતા અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

| Updated on: May 24, 2025 | 1:38 PM
Share
ભારતમાં મહેતા અટક સામાન્ય રીતે જોવા મળતી સરનેમ છે. આ અટક મોટોભાગે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતના ભાગોમાં જોવા મળે છે.

1 / 9
મહેતા અટકનો ઉપયોગ વિવિધ જાતિઓ અને સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તો આજે તેનો અર્થ અને ઈતિહાસ જાણાવીશું.

2 / 9
મહેતા શબ્દ સંસ્કૃત શબ્દ મહત્ત પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ નેતા, વિદ્વાન વ્યક્તિ, એડમિનિસ્ટ્રેટર અથવા સલાહકાર તરીકે કામ કરતા લોકોને મહેતા કહેવામાં આવે છે.

3 / 9
ઇતિહાસમાં મહેતા અટક એવા લોકોને આપવામાં આવતી હતી જેઓ રાજાઓ અથવા સામંતોના દરબારમાં સલાહકારો, મંત્રીઓ, દિવાન અથવા મહેસૂલ અધિકારીઓ તરીકે સેવા આપતા હતા.

4 / 9
ગુજરાતમાં નાગર બ્રાહ્મણો, વણિક અને કેટલીક લોહાર અને પટેલ જાતિઓ મહેતા અટકનો ઉપયોગ કરે છે. આ અટક પરંપરાગત રીતે વહીવટકર્તા વર્ગ અથવા સામાજિક સલાહકારોને આપવામાં આવતી હતી.

5 / 9
ગુજરાતના ઇતિહાસમાં ઘણા મહેતા પરિવારો કોર્ટ એકાઉન્ટન્ટ અથવા દિવાન રહ્યા છે. રાજસ્થાનમાં આ અટક રાજપૂતો, વાણિયાઓ અને કેટલાક બ્રાહ્મણો દ્વારા વપરાય છે.

6 / 9
ખાસ કરીને મારવાડ અને મેવાડમાં, "મહેતા" અટક શાહી દરબાર સાથે સંકળાયેલી માનવામાં આવતી હતી. પંજાબમાં ખત્રી, અરોરા અને કેટલાક શીખ પરિવારો દ્વારા મહેતા અટક અપનાવવામાં આવે છે.

7 / 9
આ સમુદાયોમાં તે આદરણીય સ્થાનનું પ્રતીક પણ રહ્યું છે, જે એક સમયે મહેસૂલ અથવા વહીવટી સેવા સાથે સંકળાયેલું હતું. મહેતા અટક ધરાવતા લોકોને પરંપરાગત રીતે શિક્ષિત અને પ્રભાવશાળી માનવામાં આવે છે. આ લોકો ધાર્મિક વિધિઓ, વહીવટી કાર્ય અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

8 / 9
મહેતાએ કોઈ એક જાતિનું અટક નથી, પરંતુ તે એક એવું બિરુદ છે જેનો ઉપયોગ ઘણી જાતિઓ અને સમુદાયો દ્વારા આદરના પ્રતીક તરીકે કરવામાં આવે છે, ખાસ કરીને જેઓ વિદ્વાનો, સલાહકારો, વહીવટકર્તાઓ અથવા દિવાન હતા.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

9 / 9

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન

રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ

TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા

સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો

ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ

સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો

યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?

અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક

જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">