AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: શેરબજારમાં ધમાકેદાર તેજી! બેંક નિફ્ટીએ ઓલટાઈમ હાઈ કર્યો Hit, બનાવ્યો નવો રેકોર્ડ

બેંકિંગ શેરોમાં આવેલી મજબૂત ખરીદીને કારણે નિફ્ટી બેંક (Nifty Bank) ઇન્ડેક્સે નવો ઇતિહાસ રચ્યો છે. ઇન્ડેક્સે પોતાનો જૂનો રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. આ તેજીને કારણે રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

| Updated on: Nov 17, 2026 | 10:54 AM
Share
ભારતીય શેરબજારમાં આજે મંગળવારે (17 નવેમ્બર, 2026) કારોબારની શરૂઆતથી જ જોરદાર તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને બેંકિંગ શેરોમાં આવેલી મજબૂત ખરીદીને કારણે નિફ્ટી બેંક (Nifty Bank) ઇન્ડેક્સે નવો ઇતિહાસ રચ્યો છે. ઇન્ડેક્સે પોતાનો જૂનો રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. આ તેજીને કારણે રોકાણકારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 7
મંગળવારના સવારના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી બેંક 292.40 પોઇન્ટ એટલે કે 0.47%ના ઉછાળા સાથે 61,868.30ના સ્તરે પહોંચી ગયો હતો. આ સાથે ઇન્ડેક્સે પોતાની અગાઉની સર્વોચ્ચ સપાટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

2 / 7
ખાસ વાત એ છે કે નિફ્ટી બેંકે અંદાજે 9 મહિના બાદ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરી છે. બેંકિંગ સેક્ટરના શેરોમાં સતત જોવા મળી રહેલી ખરીદી આ તેજી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

3 / 7
નિફ્ટી 50માં પણ જોવા મળી મજબૂતી : બેંકિંગ શેરોમાં આવેલી તેજીની અસર સમગ્ર શેરબજાર પર જોવા મળી રહી છે. નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. સવારના સત્રમાં નિફ્ટી 50 0.26%ના ઉછાળા સાથે 25,356.25ના સ્તરે પહોંચ્યો હતો.

4 / 7
બજારના મુખ્ય ઇન્ડેક્સમાં જોવા મળી રહેલી આ તેજીથી રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. ખાસ કરીને બેંકિંગ શેરોમાં ખરીદીનું વલણ બજારને નવી ઊંચાઈ તરફ લઈ જવામાં મદદરૂપ બન્યું છે.

5 / 7
 બેંકિંગ શેરોમાં ખરીદીથી બજારમાં ઉત્સાહ : આજના કારોબારમાં બેંકિંગ સેક્ટરના શેરો રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેંકિંગ શેરોમાં આવેલી ખરીદીને કારણે નિફ્ટી બેંકે નવો રેકોર્ડ બનાવ્યો છે. બજારના સેન્ટિમેન્ટમાં પણ સકારાત્મક સુધારો જોવા મળી રહ્યો છે.

6 / 7
જોકે, શેરબજારમાં તેજી વચ્ચે રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. બજારની આગળની ચાલ વૈશ્વિક સંકેતો, બેંકિંગ શેરોની હિલચાલ અને રોકાણકારોની ખરીદી-વેચવાલી પર નિર્ભર રહેશે.

7 / 7

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં અધધ ઘટાડો! 1.36 લાખ પર આવી ગયું 24 કેરેટ સોનું, જાણો તમારા શહેરનો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">