AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટીમ ઈન્ડિયા માટે હવે ક્યારે મેદાનમાં ઉતરશે વિરાટ-રોહિત? નોંધી લો તારીખ

Rohit Sharma-Virat Kohli : રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝ કાંઈ ખાસ રહી નથી. હવે તેની નજર આગામી વનડે સીરિઝમાં ફોર્મમાં વાપસી કરવા પર રહેશે.

| Updated on: Nov 16, 2026 | 7:58 AM
Share
 ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 5 મેચની વનડે સીરિઝ 3-1 થી પોતાને નામ કરી છે. પરંતુ ટીમની આ શાનદાર જીત બાદ પણ ભારતીય ક્રિકેટના 2 સૌથી મોટા દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો.

1 / 7
બંને ખેલાડીઓ રન માટે સંધર્ષ કરતા જોવા મળ્યા હતા. વનડે સીરિઝ પછી હવે બધું ધ્યાન 19 નવેમ્બરથી શરુ થનારી 2 મેચની ટેસ્ટ સીરિઝ પર છે. રોહિત અને વિરાટ કોહલી હવે માત્ર વનડેમાં જ રમે છે. આ માટે બંને દિગ્ગજો ભારત પરત આવશે. ત્યારે ચાહકોના મનમાં સવાલ છે કે, તેનો ફેવરિટ સ્ટાર ભારતીય જર્સીમાં ક્યારે જોવા મળશે.

2 / 7
રોહિત શર્મા અને વિરાટ કોહલીના ચાહકોએ હવે લાંબી રાહ જોવી પડશે નહી. બંને દિગ્ગજો આગામી મહિને ડિસેમ્બર 2026માં મેદાન પર પરત ફરશે. ડિસેમ્બરમાં ટીમ મલ્ટી ફોર્મેટમાં સીરિઝ રમવા માટે ભારત પ્રવાસ પર આવશે. આ પ્રવાસની શરુઆત 3 મેચની વનડે સીરિઝથી થશે. જેની પહેલી મેચ 13 ડિસેમ્બરના રોજ રમાશે.

3 / 7
પહેલા આ સીરિઝની શરુઆત વનડે મેચ દિલ્લીમાં આયોજિત કરવાની હતી પરંતુ ત્યારબાદ વિશાખાપટ્ટનમાં કરવાનો નિર્ણય લીધો છે. એટલે વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે સીધા 13 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા વિરુદ્ધ રમતા જોવા મળશે.

4 / 7
 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી આ વનડે સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. બંને સ્ટારની નજર ઘર આંગણે રમાનાી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં રનનો ઢગલો કરવા પર છે.

5 / 7
 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં 4 ઈનિગ્સમાં રોહિત શર્માએ 7.50ની સરેરાશથી માત્ર 30 રન જ બનાવ્યા હતા. જેમાં 2 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયા. વિરાટ કોહલી 4 ઈનિગ્સમાં 86 રન જ બનાવી શક્યો હતો. જેમાં એક અડધી સદી સામેલ રહી હતી.

6 / 7
ચોંકાવનારી વાત એ પણ રહી કે, આ સીરિઝમાં અડધી સદી ફટકાવનાર વિરાટ કોહલી એકમાત્ર એવો ભારતીય બેટ્સમેન રહ્યો છે.

7 / 7

વિરાટને લોકો પ્રેમથી ‘ચીકુ’ કહે છે, વિરાટ કોહલીના સમગ્ર પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી

પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'

અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ

અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ

મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video

મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video

Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video

વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો

g clip-path="url(#clip0_868_265)">