Mouni Roy Wedding Photos: મૌની રોય અને સૂરજ નામ્બિયાર લગ્ન બાદ કિસ કરતા જોવા મળ્યા, જુઓ કપલની સુંદર તસવીરો
મૌની રોયે (Mouni Roy) તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ગુરુવારે 27 જાન્યુઆરી, 2022ના રોજ ગોવામાં લગ્ન કર્યા. લગ્ન બાદ એક્ટ્રેસે સુંદર તસવીરો શેર કરી છે જેમાં આ કપલ એકબીજાને રોમેન્ટિક અંદાજમાં કિસ કરતા જોવા મળે છે.
PS : Instagram
Most Read Stories