Gujarati News » Photo gallery » | madhuri dixit moves new house mumbai high rise sea view pay rent rs 12 lakh per month
Mumbai : માધુરી દીક્ષિત પરિવાર સાથે લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ, દર મહિને 12 લાખ ચૂકવશે ભાડુ, જુઓ PHOTOS
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની છે. માધુરી દીક્ષિતે દર મહિને 12.5 લાખ રૂપિયાના ભાડા સાથે એક આલીશાન એપાર્ટમેન્ટ લીઝ પર લીધું છે. સીલિંગ આ લક્ઝરી એપાર્ટમેન્ટની આખી ડિઝાઈન માધુરી દીક્ષિત અને તેના પતિ શ્રી નેને અનુસાર તૈયાર કરવામાં આવી છે.
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની છે. માધુરી દીક્ષિતે દર મહિને 12.5 લાખ રૂપિયાના ભાડામાં એક આલીશાન એપાર્ટમેન્ટ લીઝ પર લીધું છે.
1 / 5
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેના પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ છે. માધુરી દીક્ષિતે દર મહિને 12.5 લાખ રૂપિયાના ભાડામાં એક આલીશાન એપાર્ટમેન્ટ લીઝ પર લીધું છે.
2 / 5
માધુરી દિક્ષીતનું આ ઘર આર્કિટેક્ટ અપૂર્વ મહેતાએ માત્ર 45 દિવસમાં તૈયાર કર્યું છે.
3 / 5
5500 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ વર્લી વિસ્તારમાં 29મા માળે છે, જ્યાંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જોઈ શકાય છે.
4 / 5
વર્ક ફ્રન્ટ પર, માધુરી તાજેતરમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ ધ ફેમ ગેમમાં જોવા મળી હતી, જેમાં તેણે અનામિકા નામની અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. માધુરી સિવાય સંજય કપૂર, માનવ કૌલ, ગગન અરોરા જેવા ઘણા કલાકારો આમાં જોવા મળ્યા હતા.