AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે છે લાખો રુપિયાની જ્વેલરી, જુઓ ફોટા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ સીટ પરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રની સાથે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યુ છે. જેમાં તેમના પાસે રહેલી સંપત્તિ અંગ માહિતી આપવામાં આવી છે. જાણો રાહુલ ગાંધી પાસે કેટલુ સોનું છે.

| Updated on: Apr 05, 2024 | 1:41 PM
Share
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે, સોનાના ઘરેણા અંગ પણ માહિતી આપી છે.

1 / 5
એફિડેવિટમાં રજૂઆત કર્યા અનુસાર વર્તમાન સમયમાં રાહુલ ગાંધી પાસે 333.300 ગ્રામની જ્વેલરી છે. જેની નેટ 168.800 ગ્રામ છે.

2 / 5
રાહુલ ગાંધી પાસે રહેલી જ્વેલરી અને બુલીયનની કિંમત 4,20,850 રુપિયા છે. જેમાં સોના સહિત અન્ય ધાતુની જ્વેલરીનો પણ સમાવેશ થાય છે.

3 / 5
રાહુલ ગાંધીએ એફિડેવિટમાં આપેલી સંપત્તિની માહિતી અનુસાર તેમની પાસે ગોલ્ડ બોન્ડમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.આ સિવાય એનએસએસ અને પોસ્ટલ સેવિંગ્સ સહિત વીમા સંબંધિત પોલિસીમાં 61 લાખ રૂપિયા જમા કરાવ્યા છે.

4 / 5
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 2 બેન્કમાં સેવિંગ અકાઉન્ટ છે. જેમાં SBI સેવિંગ એકાઉન્ટ-2,21,383 રુપિયા છે. જ્યારે  HDFC બેન્કમાં સેવિંગ અકાઉન્ટમાં 24,03,774 જેટલા રુપિયા પડ્યા છે. આમ કુલ મળીને 26,25,157 રુપિયા બેન્કમાં છે.

5 / 5
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી

જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ

સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

g clip-path="url(#clip0_868_265)">