AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ડોક્ટરોને હડતાળ કરવાનો કેટલો અધિકાર છે, કાયદો શું કહે છે? જાણો

ભારતમાં, તબીબી સેવાઓમાં કામ કરતા લોકો જેમ કે ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ - હડતાળ પર જઈ શકે છે, પરંતુ આ ઘણી કાનૂની અને નૈતિક મર્યાદાઓને આધીન છે.

| Updated on: May 20, 2026 | 11:39 AM
Share
ભારતમાં કાયદો અને ન્યાયતંત્ર ડોકટરોની હડતાળ પર ખૂબ જ કડક વલણ ધરાવે છે. તબીબી સંભાળને આવશ્યક સેવા ગણવામાં આવે છે, તેથી કોર્ટનું કહેવું છે કે ડોકટરોને કોઈપણ સંજોગોમાં હડતાળ કરવાનો કે કામનો બહિષ્કાર કરવાનો મૂળભૂત અધિકાર નથી.

1 / 7
મહત્વની વાત એ છે કે, ભારતમાં હડતાળ કરવી કોઈ મૌલિક અધિકાર માનવામાં આવતો નથી. ખાસ કરીને Essential Servicesમાં, સુપ્રીમ કોર્ટે અનેક કેસમાં કહ્યું કે, સરકારી કર્મચારીઓને હડતાળનો કોઈ મૌલિક અધિકાર નથી.

2 / 7
ESMA આવશ્યક સેવાઓ ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, સરકારો હોસ્પિટલોમાં ESMA લાગુ કરી શકે છે. તેના અમલીકરણ પછી, હડતાળ સંપૂર્ણપણે ગેરકાયદેસર બની જાય છે અને ઉલ્લંઘન કરનારાઓને ધરપકડ અને બરતરફી જેવા કડક પગલાંનો સામનો કરવો પડી શકે છે.

3 / 7
 ડોક્ટરોની હડતાળ ભારતમાં થાય છે. ત્યારે હંમેશા OPD બંધ હોય છે પરંતુ  Emergency Services ચાલુ રાખવામાં આવે છે. કેટલીક વખત સુરક્ષા,પગર, કાર્યસ્થિતિ કે કોઈ હિંસક ઘટનાના વિરોધમાં સામુહિક કાર્યબહિષ્કાર કરવામાં આવે છે.

4 / 7
 જો હડતાળને કારણે કોઈ દર્દીને ગંભીર નુકસાન થાય છે અથવા સારવારમાં વિલંબ થવાને કારણે તેનું મૃત્યુ થાય છે, તો પીડિત પરિવાર ડૉક્ટર અથવા હોસ્પિટલ સામે તબીબી બેદરકારીનો કેસ દાખલ કરી શકે છે.

5 / 7
 ટુંકમાં દર્દીઓના સ્વાસ્થ સાથે જોડાયેલી સેવાઓ સંપૂર્ણ રીતે રોકવી સાર્વજનિક હિતને વિરુદ્ધ છે. આ માટે  “token strike”, “black badge protest”, કે પછી emergency  ચાલુ રાખી વિરોધને વધારે સ્વીકાર્ય માનવામાં આવે છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

g clip-path="url(#clip0_868_265)">