Ahmedabad: શહેર કેટલાક વિસ્તારોમાં માવઠા, ભરઉનાળે વીજળીના ચમકારા સાથે ચોમાસાનો માહોલ, જુઓ Photos

Ahmadavad Weather : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. તો મધ્ય ગુજરાતમાં હળવા વરસાદનો માહોલ સર્જાયો છે.

UMESH PARMAR
| Edited By: | Updated on: Apr 29, 2023 | 7:14 AM
છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદમાં 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે.

1 / 5
શહેરના કેટલાંક વિસ્તારોમાં મોડી રાત્રે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. શ્યામલ, જોધપુરમાં મોડી રાતથી વરસાદનો માહોલ સર્જાયો હતો. લોકોને વીજળીના ચમકારા અને કડાકા સાથે ચોમાસાનો અનુભવ થયો હતો.

2 / 5
ઘાટલોડિયા, ચાંદલોડિયા, થલતેજ, SG હાઇવે વિસ્તારમાં વરસાદ સર્જાતા ભરઉનાળે કમોસમી વરસાદ પડતા અનેક વિસ્તારો ઠંડાગાર થઈ ગયા હતા. વહેલી સવારે કામ પર જતાં લોકોને આ વરસાદે મુશ્કેલીમાં મુક્યા હતા.

3 / 5
ઉનાળાની સિઝનમાં જાણે કે ચોમાસુ શરૂ થઈ ગયુ હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. અચાનક વરસાદ વરસતા રસ્તા પર ઘણા લોકો અટવાઈ પડ્યા અને ટુ વ્હીલર ચાલકો વરસાદથી બચવા માટે આસપાસમાં આવેલી દુકાનો અને શેડમાં રોકાયા છે.

4 / 5
શહેરના મોટા ભાગના વિસ્તારો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ મોડી રાત્રી દરમિયાન વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ પગલે સતત ત્રીજા દિવસે પણ ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.

5 / 5
Follow Us:
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

g clip-path="url(#clip0_868_265)">