સુરતના આ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઇસ્ક્રીમની જાણો શું છે વિશેષતા, જુઓ Photos

સુરતી લાલાઓ ખાવા માટે અવનવી શોધ કરતાં રહે છે. ત્યારે હવે આઇસ્ક્રીમ સાથે કરામત કરી સુરતીઓએ હવે સોનાનો આઇસ્ક્રીમ બનાવ્યો છે. ત્યારે આ ગોલ્ડ પ્લેટેડ આઇસ્ક્રીમની મજા માણવા દૂર દૂર થી લોકો આવી રહ્યા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: May 11, 2023 | 9:30 PM
હાલ ઉનાળાની ગરમીમાં લોકો આઈસ્ક્રીમની ભરપૂર મજા માણતા હોય છે. ત્યારે સુરતીઓ હવે  24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા આ અનોખો આઈસ્ક્રીમ તૈયાર કરાયો છે.

1 / 5
આ આઇસ્ક્રીમનો ભાવ સાંભળીને જ તમારી આંખો પહોળી થઇ જશે, કારણ કે આ આઈસ્ક્રીમ સમાન્ય નથી પરંતુ 24 કેરેટ ગોલ્ડ પલેટેડ છે જેની કિંમત 1 હજાર રૂપિયા છે.  સાથે તમને 18% જીએસટી પણ ભરવું પડે છે

2 / 5
સુરતનું જમણ અને કાશીનું મરણ આ કેહવત છે. કારણ કે સુરતનું જમણ દેશ વિદેશમાં વખણાય છે. ત્યારે ખાણીપીણીના શોખીન સુરતીઓ હાલમાં  24 કેરેટ ગોલ્ડ પલેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે.

3 / 5
આ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પર ખાસ પ્રકારનો ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. તેમજ આ આઈસ્ક્રીમની અંદર જે કોન આપવામાં આવે છે તે પણ ગોલ્ડ બોલથી સજાવાય છે. આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે

4 / 5
આઈસ્ક્રીમની અંદર લોકોને ગોલ્ડ કોનની અંદર બ્રાઉની, ઘણા બધા ડ્રાયફ્રુટ્સ, ચોકલેટ શિરપ વેગેરે સાથે ફ્લેવર પણ છે. તેનો ટેસ્ટ પણ ખુબ જ યુનિક છે. આ આઈસ્ક્રીમ ખાવા માટે તો લોકો આવે જ છે પરંતુ આઈસ્ક્રીમને બનતો જોવાની પણ એક અલગ જ મજા છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">