Monsoon 2023: જુનાગઢમાં ધોધમાર વરરસાદે ઘેડ પંથકને ઘમરોળ્યુ, અનેક ગામો બેટમાં ફેરવાયા- જુઓ તસ્વીરો

Junagadh: જુનાગઢમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામોના ગામો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 11:03 PM
જુનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ઘેડ પંથકમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ઘેડમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. અનેક ગામોનો સંપર્ક કપાયો છે.

1 / 6
ભારે વરસાદને પગલે ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. કાંઠા વિસ્તારના 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

2 / 6
ઓઝત 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઓઝત નદીનો પાળો તૂટતા જુના કોયલાણા ગામ બેટમાં ફેરવાયુ છે.

3 / 6
નદીનો પાળો તૂટતા આસપાસની 300 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જમીન ડૂબમાં જતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

4 / 6
જળબંબાકારની સ્થિત વચ્ચે સુત્રેજ ગામે પાણીમાં ફસાયેલા 2 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું

5 / 6
પંથકમાં પૂરની સ્થિતિ સર્જાયા ઍરફોર્સ અને NDRFની પણ મદદ લેવાઈ રહી છે. SDRF પણ ખડે પગે તૈનાત છે.

6 / 6
Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

g clip-path="url(#clip0_868_265)">