AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Java Plum Benefits And Side Effects: જાંબુ ખાવાથી થઈ શકે છે કબજિયાત ! જાણો જાંબુ ખાવાના ફાયદા અને નુકસાન

જાંબુ ખાવાના ઘણા ફાયદા છે પણ તેને ખાવાના ગેરફાયદા પણ છે. જાંબુમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તે આયર્ન, પોટેશિયમ, વિટામિન-સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. ચાલો જાણીએ કે જાંબુ ખાવાના શું ફાયદા અને નુકસાન છે. એ પણ જાણી લો કે જાંબુ સાથે શું ન ખાવું જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 7:30 AM
Share
જાંબુ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. જાંબુના ઠળિયા ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ માનવામાં આવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કારણ કે તેમાં વિટામીન સીની સાથે અન્ય ઘણા વિટામિન્સ પણ હોય છે.

1 / 6
જાંબુ પાચન સુધારે છે એટલે તેનો ઉપયોગ પાચન માટે કરવો જોઈએ, સ્કીન કેરમાં જાંબુ શ્રેષ્ઠ માનવામાં આવે છે, જાંબુને આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

2 / 6
જાંબુને શરીરમાં હિમોગ્લોબિન વધારીને એનિમિયા દૂર કરે છે, જાંબુ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જેનાથી હૃદયની બીમારીઓ થતી નથી, જાંબુન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

3 / 6
જો તમે જાંબુ ખાધા પછી પાણી પીશો તો શરીરને નુકસાન થશે, ખાલી પેટે જાંબુ ખાવાથી ગેસ, એસિડિટી કે ઉબકા આવી શકે છે, જાંબુ ખાધા પછી હળદરથી બનેલી વસ્તુઓ ખાવાથી નુકસાન થાય છે.

4 / 6
જાંબુ ખાતા પહેલા કે પછી દૂધનું સેવન કરવું નુકસાનકારક છે પાચનને અસર કરે છે, અથાણાંની સાથે અને અથાણું ખાધા પછી જાંબુ ખાવા પછી અથાણું ખાવાના પણ અનેક નુકસાન થાય છે

5 / 6
જાંબુના વધુ પડતા સેવનથી કબજિયાતની શક્યતા પણ વધી જાય છે, જો ખીલ સહિત ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો જાંબુનું સેવન નુકસાનકારક સાબિત થશે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">