બાર્બી બેબી બની Janhvi Kapoor, આ તસ્વીરોમાં અભિનેત્રીના સુંદર લુકને જોઈને ફેન્સ થયા દિવાના

જ્હાનવી કપૂર આજકાલ ઘણી ચર્ચામાં છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

1/6
જ્હાનવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પિંક કલરનો ડ્રેસ પહેરેલી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તેનો સુંદર દેખાવ જોવા મળી રહ્યો છે.

2/6
જ્હાનવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

3/6
જ્હાનવી કપૂરની આ તસ્વીરો પર શરૂઆતના થોડા કલાકોમાં લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ આવી ગયા હતા.

4/6
જ્હાનવીએ આ તસ્વીરોના કેપ્શનમાં લખ્યું છે, ‘બાર્બી બેબી’.

5/6
જ્હાનવીએ તેની બહેન ખુશી કપૂર સાથેની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે.

6/6
જ્હાનવીએ ખુશી સાથે તસ્વીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati