Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos: ફેન્સ માટે ખુશખબર, શું સાઉથ સ્ટાર વિજય દેવરાકોંડા રશ્મિકા સાથે લગ્ન કરવા તૈયાર છે ?

વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાના સાઉથના મોટા કલાકારોમાંથી એક છે. છેલ્લા કેટલાક સમયથી બંને પોતાના રિલેશનશિપના સમાચારને કારણે ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 4:52 PM
રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડા લાંબા સમયથી તેમના સંબંધોના સમાચારને કારણે ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

1 / 5
જો કે હવે તેમના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી.

2 / 5
તમને જણાવી દઈએ કે રશ્મિકા અને વિજય બંને બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યા છે અને આ કારણે બંને મુંબઈ શિફ્ટ થઈ ગયા છે.

3 / 5
અભિનેત્રી રશ્મિકા 'જહાં મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જ્યારે વિજયે લાઈગર ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.

4 / 5
વિજય અને રશ્મિકાએ ગોવામાં એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું, જ્યાં બંને સાથે ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">