Upcoming IPO: બજાજની આ કંપનીનો આવી રહ્યો છે IPO, જાણો ઈશ્યુ પ્રાઇસ સહિત તમામ વિગત

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, બજાજ હાઉસિંગ ફાઈનાન્સને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવું જરૂરી છે. આ IPOનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ટૂંક સમયમાં સેબીમાં ફાઇલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

| Updated on: Jun 06, 2024 | 10:56 PM
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના બોર્ડે IPO પ્લાનને મંજૂરી આપી છે. આ હેઠળ, કંપની ઈશ્યુ અને ઓફર-ફોર-સેલ (OFS) દ્વારા ₹4000 કરોડ એકત્ર કરશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો અનુસાર, બજાજ હાઉસિંગ ફાઈનાન્સને સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવવું જરૂરી છે.

1 / 5
આને ધ્યાનમાં રાખીને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) બજાજ ફાઇનાન્સની આ કંપની IPO લાવવાની પ્રક્રિયાને આગળ વધારી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે IPO બજારની સ્થિતિ, મંજૂરીઓ અને નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે. આ IPOનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ટૂંક સમયમાં સેબીમાં ફાઇલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

2 / 5
ગયા મહિને, ફિલિપકેપિટલનો અંદાજ હતો કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સપ્ટેમ્બર 2025માં શેર દીઠ રૂપિયા 550-570 ની અંદાજિત લિસ્ટિંગ કિંમત સાથે એક્સચેન્જો પર ડેબ્યૂ કરશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સની મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા નવ મહિનામાં રૂપિયા 85,929 કરોડ હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 31 ટકા વધુ છે.

3 / 5
તાજેતરમાં બજાજ ફાઇનાન્સે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ અંતર્ગત ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 21 ટકા વધીને રૂપિયા 3,825 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 3,158 કરોડ રૂપિયા હતો. માર્ચ ક્વાર્ટરમાં કુલ આવક વધીને રૂપિયા 14,932 કરોડ થઈ છે જે 2022-23ના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 11,368 કરોડ હતી.

4 / 5
કંપનીની ચોખ્ખી વ્યાજની આવક માર્ચ ક્વાર્ટરમાં 28 ટકા વધીને રૂપિયા 8,013 કરોડ થઈ છે જે માર્ચ, 2023 ક્વાર્ટરમાં રૂપિયા 6,254 કરોડ હતી. તમને જણાવી દઈએ કે બજાજ ફાઇનાન્સના પરિણામોમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, બજાજ ફાઇનાન્સિયલ સિક્યોરિટીઝ લિમિટેડ, સ્નેપવર્ક ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને પેનન્ટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ

ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત

બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ

શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ

મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન

રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત

રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી

g clip-path="url(#clip0_868_265)">