એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે ભારતીય મહિલા ખેલાડીઓએ આપ્યા પોઝ, જુઓ Photo

એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતે પહેલી વાર એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 116 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીતવા 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 97 રન જ બનાવી શકી અને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીત બાદ ટીમની ખેલાડીઓએ મેડલ સાથે ફોટો પોસ્ટ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2023 | 11:58 PM
ભારતીય કેપ્ટન હરમનપ્રીત સહિત તમામ ખેલાડીઓએ સ્ટેજ પર મેડલ કલેક્ટ કર્યો હતો અને બાદમાં બધાનું અભિવાદન કર્યું હતું.

1 / 5
મેડલ મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ ફોટો અને સેલ્ફી ક્લિક કર્યા હતા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા.

2 / 5
ખેલાડીઓએ કોચિંગ સ્ટાફ, ફિઝિયો, ડોક્ટર્સ, અન્ય મેમ્બર્સ સહિત ટીમ ઈન્ડિયાના હાજર તમામ ઓફિશિયલ્સ સાથે ફોટો ક્લિક કર્યા હતા.

3 / 5
ભારતે ગોલ્ડ મેડલ જીતી એશિયન ગેમ્સના ઈતિહાસમાં નામ નોંધાવ્યું હતું. હવે ભારતના પુરુષ ખેલાડીઓ પર બધાની નજર રહેશે.

4 / 5
ભારતના ખેલાડીઓની ખુશી તેમના ચહેરા પણ સ્પષ્ટ દેખાતી હતી. ભારતીય ચાહકોએ ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી હતી.

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">