AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોની સંપતિના માલિક છે મનીષા વકીલ, જુઓ પરિવારમાં કોણ કોણ છે

રાજ્યનું નવું મંત્રીમંડળ રચાયું છે,સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે, મનીષા વકીલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

| Updated on: Nov 03, 2025 | 7:27 AM
Share
નવા મંત્રીમંડળ રચાયું છે. ત્યારે નવા મંત્રીમંડળમાં 3 મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તેમાંથી એક મનીષા વકીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો આજે આપણે મનીષા વકીલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

1 / 12
 નવા મંત્રીમંડળમાં આ ત્રણ મહિલાઓ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે.CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન પામેલા મનીષા વકીલનો જન્મ 25 માર્ચ 1975ના રોજ વડોદરામાં જન્મ થયો હતો.

2 / 12
મનીષા વકીલનો પરિવાર જુઓ

મનીષા વકીલનો પરિવાર જુઓ

3 / 12
મનીષા વકીલ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય રાજકારણી છે, જે 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓથી ગુજરાત વિધાનસભામાં વડોદરા શહેર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

4 / 12
મનીષા વકીલ 2012ની ચૂંટણીમાં પણ આ જ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.  મનીષા વકીલના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. તેમજ એમ એ બીએડનો પણ અભ્યાસ કર્યો છે.

5 / 12
 ઉપરાંત તેણે વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે પણ ફરજ બજાવી છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર તેઓ જીત્યા હતા.

6 / 12
મનીષા રાજીવભાઈ વકીલ મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને સશક્તિકરણની જવાબદારી મળી છે. તેમના મત વિસ્તારની વાત કરીએ તો  141 વડોદરા શહેર છે.

7 / 12
મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે.

8 / 12
મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે.

9 / 12
તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં અને તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

10 / 12
 નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા મનીષા વકીલ લાખથી વધુની સંપતિ ધરાવે છે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી માં પોતાના નામે 793633 અને તેના પતિના નામે 653682 જેટલી સંપતિ ધરાવે છે.

11 / 12
 રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચાર્જ સંભાળ્યો છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગાયે 2 સિંહણ સામે લડી બચાવ્યો જીવ, CCTVમાં કેદ થયા રોમાંચક દ્રશ્યો

સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
સુરતના સચિન GIDCમાં ભીષણ આગ
રાજકોટમાં હાઈ રિટર્નના નામે મોટી ઠગાઈ, જુઓ Video

ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, AAP-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

સાળંગપુરમાં 151 કિલોની કેક કાપીને દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો

સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ

પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ

ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ

મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત

g clip-path="url(#clip0_868_265)">