AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે પૈસા વસુલ રહ્યો 14 વર્ષનો ખેલાડી, જુઓ ફોટો

આઈપીએલ 2026માં બધાની નજર વૈભવ સૂર્યવંશી પર છે. ગત્ત સીઝનમાં પણ તેમણે ધમાકેદાર બેટિંગ કરી હતી. આ વખતે પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સુંદર પ્રદર્શન કર્યું છે. ત્યારે આજે આપણે પૈસા વસુલ ખેલાડીની નેટવર્થ વિશે જાણીશુ.

| Updated on: Mar 31, 2026 | 1:16 PM
Share
14 વર્ષના વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન આઈપીએલમાં શાનદાર જોવા મળ્યું હતુ. વૈભવ સૂર્યવંશીને આઈપીએલ 2026 માટે કુલ 1.10 કરોડ રુપિયા મળે છે.આઈપીએલ મેગા ઓક્શનમાં 13 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સે તેને મુળ કિંમતમાં રિટેન કર્યો હતો.

1 / 6
 તમને જણાવી દઈએ કે, 2025ના મેગા ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને 30 લાખની બેસ પ્રાઈઝથી 1.10 કરોડમાં ખરીદ્યો હતો.

2 / 6
 આઈપીએલમાં કમાણી સિવાય વૈભવ સૂર્યવંશીને બીસીસીઆઈ તરફથી મોટી રકમ મળે છે. અંડર 19 સ્તરના નિયમ અનુસાર પ્રતિ મેચ માટે 20,000 રુપિયા મળે છે.ખિતાબ જીતવા પર પણ ઈનામ મળે છે. રણજી ટ્રોફીમાં પણ સારી એવી રકમ મળે છે.

3 / 6
 IPL અને BCCI તરફથી મળતી રકમના આધારે, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ હાલમાં આશરે 2.5 કરોડ  હોવાનો અંદાજ છે. IPL 2026 28 માર્ચથી શરૂ થઈ ચૂકી છે. રાજસ્થાન IPL 2026 ની પોતાની પહેલી મેચ 30 માર્ચે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી અને જીત પણ મેળવી હતી.

4 / 6
IPL 2026 પછી વૈભવ સૂર્યવંશીને પણ ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે.અત્યાર સુધી, તેમની ઉંમર તેમને ટીમ ઈન્ડિયાની જર્સી મેળવવામાં અવરોધરૂપ હતી, પરંતુ હવે વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ભારતીય જર્સીમાં જોવા મળી શકે છે.

5 / 6
 વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026ની ટીમની પહેલી મેચમાં 17 બોલમાં 52 રન બનાવ્યા હતા. જેમાં 5 સિક્સ અને 3 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પહેલી મેચમાં તેનું સૌથી બેસ્ટ પ્રદર્શન હતુ. તેમણે ટીમ માટે પૈસા વસુલનું કામ કર્યું હતુ. (ALL Photo : PTI)

6 / 6

આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">