AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Travel Special: જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળો વિતાવવા માંગતા હોવ તો ગોવાના આ ખાનગી બીચ પર જાઓ

ગોવામાં એવા ઘણા સારા રિસોર્ટ છે, જ્યાં લોકો શાંતિની શોધમાં પણ આવે છે. અહીં માત્ર સુંદર વિસ્તાર જ નથી પણ પર્યટન સાથે જોડાયેલી દરેક પ્રકારની સુવિધાઓ પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:23 AM
Share

ગોવા કપલ્સને ફરવા માટે હંમેશા ખાસ જગ્યા રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં કપલ્સ અહીં ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે આવે છે. ગોવાનું નામ સાંભળતા જ દરિયાકિનારો, મોર્ડન લાઈફસ્ટાઈલ આંખોની સામે દેખાય છે. જો તમે પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઈમ પસારવાનું પસંદ કરો છો તો અહીંના ઘણા બીચ વિશે અમે તમને જણાવીશું.

1 / 6
ભીડભાડથી દુર પાર્ટનરની સાથે ખાસ સમય પસાર કરવા માટે બટરફ્લાય બીચ પર જાવ. બીચનું નામ પણ ખુબ સુંદર છે અને નજારો તેનાથી પણ ખાસ છે. જો તમે પ્રાઈવસી શોધી રહ્યા છો તો બટરફ્લાય બીચથી વધુ સારી જગ્યા કોઈ નથી.

2 / 6
વેલસાવ બીચ દક્ષિણ ગોવામાં આવેલો છે. અહીં પર્યટકો જવાનું વધારે પસંદ કરે છે. અહીં મધ્યમાં ફેલાયેલો દરિયો અને શાંતિ આપનાર નજારો તમને દિવાના કરી દેશે. તમને અહીંનું રોમેન્ટિક વાતાવરણ ગમશે.

3 / 6
ગલ્જીબાગ બીચની એક અલગ ખાસિયત છે. પર્યટકો ખાસ કરીને કપલ્સને આ બીચ વધારે પસંદ આવે છે. અહીંનો સૌમ્ય દરિયાકિનારો અને સાથીનો સાથ તમને શાંતિ આપશે. જો તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવાનું પસંદ કરો છો તો આ તમારા માટે બેસ્ટ છે.

4 / 6
હોલાંત બીચ ઘણો ફેમસ છે. પ્રાઈવેટ બીચમાં આ ટોપ પર આવે છે. આ એક એવો બીચ છે, જે બે સૂકી નદીઓ જેવો લાગે છે, પરંતુ તમે અહીં સ્વિમિંગ કરવાનું વિચારતા પણ નહીં. જો તમે શાંતિ અને આરામની ક્ષણો પસાર કરવા માંગતા હોવ તો તમારે અહીં જવું જોઈએ.

5 / 6
બેતુલ બીચ ખુબ જ સુંદર છે. જો દરિયા અને આઈલેન્ડની મજા એક સાથે ઈચ્છો છો તો અહીં તમે જઈ શકો છો. કપલ્સને આ બીચ પસંદ આવે છે.

6 / 6

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">