AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રોન બનાવતી સ્વદેશી કંપનીની અમેરિકાના માર્કેટમાં એન્ટ્રી, શેરના ભાવમાં જોરદાર ઉછાળો

ભારતીય ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની Ideaforge Technology એ યુએસ ડ્રોન માર્કેટમાં એન્ટ્રી કરી છે. IdeaForgeનો શેર શુક્રવારે 7.80 ટકા થી વધીને બંધ ભાવ 786 થયો હતો.

| Updated on: Feb 23, 2024 | 5:03 PM
Share
IdeaForge Technology એ અમેરિકાના ડ્રોન માર્કેટમાં પ્રવેશ કર્યો હોવાના સમાચાર પછી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

1 / 6
ભારતીય ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની Ideaforge Technologyના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. Ideaforgeનો શેર શુક્રવારે 7 ટકાથી વધુ વધીને 786 પર પહોંચ્યો હતો.

2 / 6
IdeaForge ટેકનોલોજી સિવિલ અને ડિફેન્સ ડ્રોનની બેવડા ઉપયોગની શ્રેણીમાં વિશ્વની પાંચમી સૌથી મોટી કંપની છે.સ્વદેશી ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની આઈડિયાફોર્જ ટેક્નોલોજીના સીઈઓ અંકિત મહેતાએ કહ્યું છે કે તેમની કંપનીએ ખૂબ જ સ્પર્ધાત્મક અમેરિકન માર્કેટમાં તેના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું છે.

3 / 6
IdeaForge એ એવા સમયે અમેરિકન ડ્રોન માર્કેટમાં પ્રવેશ કર્યો છે જ્યારે ત્યાંના લોકો ચીની બનાવટના ડ્રોન ખરીદવા માંગતા નથી. તેણે કહ્યું કે અમારા ઉત્પાદનોને લઈને અહીં ઘણો ઉત્સાહ છે.

4 / 6
Ideaforgeનો IPO 672ના ભાવે આવ્યો હતો. કંપનીનો IPO 26 જૂન 2023ના રોજ ખોલવામાં આવ્યો હતો અને તે 30 જૂન 2023 સુધી ખુલ્લો રહ્યો હતો. કંપનીના શેર 7 જુલાઈ, 2023ના રોજ ભારે પ્રીમિયમ સાથે 1305.10 પર લિસ્ટ થયા હતા.

5 / 6
લિસ્ટિંગના દિવસે Ideaforgeનો શેર 1344ની ટોચે પહોંચ્યો હતો. અહીં IdeaForgeના શેર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત દબાણ હેઠળ છે. 14 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપનીના શેર 689 પર પહોંચી ગયા હતા, જે કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચું સ્તર છે. કંપનીનો IPO 106 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

6 / 6
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video

કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ

g clip-path="url(#clip0_868_265)">