Earthquake Photos : આ છે દુનિયામાં આવેલા 10 સૌથી શક્તિશાળી અને વિનાશકારી ભૂંકપ, જેણે શહેરો અને પરિવારોને કરી નાંખ્યા હતા વેરવિખેર

10 most powerful destructive earthquakes : આજે વહેલી સવારે મોરક્કોથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે 11 વાગ્યે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપને કારણે 296થી વધુ લોકોના મોત થયા છે. આ મોતનો આંકડો વધી પણ શકે છે. તેવામાં ચાલો જાણીએ ભૂતકાળમાં દુનિયામાં આવેલા 10 સૌથી શક્તિશાળી ભૂકંપ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 9:18 AM
 સૌથી વિનાશક ભૂકંપ 22 મે, 1960ના રોજ ચિલીના વાલ્ડિવિયામાં આવ્યો હતો. આ 9.5ની તીવ્રતાનો ભૂકંપ હતો.10 મીનિટ સુધી અનુભવાયેલા આ ભૂકંપમાં લગભગ 1655 લોકોના મોત થયા હતા. સુનામીને કારણે ચિલી સહિત, જાપાન, ફિલીપીંસ, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી તબાહી થઈ હતી.

1 / 10
27 માર્ચ, 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં કુલ 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 4 મિનિટ 38 સેકેન્ડ સુધી અનુભવાયેલા આ ભૂકંપને કારણે અલાસ્કાનો નકશો બદલાઈ ગયો હતો.

2 / 10
 26 ડિસેમ્બર, 2004ના રોજ દક્ષિણ ભારતમાં 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે મોતનું તાંડવ સર્જાયું હતું અને હજારો લોકોની જીંદગી બરબાર થઈ ગઈ હતી.

3 / 10
26 જાન્યુઆરી, 2001ના ગુજરાતના ભૂજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 30 હજારથી વધારે લોકોના મોત થયા હતા અને 4 લાખથી વધારે મકાનો જમીનદોસ્ત થયા હતા.

4 / 10
 27 ફેબ્રુઆરી, 2010ના રોજ ચિલીના બાયો-બાયોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનાથી ચિલીની 80 ટકા જનતા પ્રભાવિત થઈ હતી.

5 / 10
12 જાન્યુઆરી, 2010ના રોજ હૈતીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં એક લાખથી વધારે લોકોના જીવ ગયા હતા.

6 / 10
8 ઓક્ટોબર, 2005ના રોજ પાકિસ્તાનના ક્વેટામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 75 હજારથી વધારેના મોત અને 80 હજાર લોકો ઘાયલ થયા હતા. જ્યારે 2 લાખ 80 હજાર લોકો ઘર વગરના થયા હતા.

7 / 10
11 એપ્રિલ, 2012ના રોજ ઈન્ડોનેશિયાના સુમાત્રામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીએ પણ ભારે તબાહી મચાવી હતી.

8 / 10
11 માર્ચ, 2011ના રોજ જાપાનમાં 9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીને કારણે જાપાનમાં કુલ 16 હજાર લોકોના મોત થયા હતા.

9 / 10
11 એપ્રિલ, 2012 ના રોજ સ્થાનિક સમય અનુસાર 15.38 વાગ્યે, હિંદ મહાસાગરના ભૂકંપ ઇન્ડોનેશિયન શહેર આચેની નજીક દરિયાની અંદર 8.6 તીવ્રતાનો હતો. સત્તાવાળાઓ સુનામી કૉલ પર હતા પરંતુ પછીથી રદ કરવામાં આવ્યા હતા .આ અસામાન્ય રીતે મજબૂત ઇન્ટ્રાપ્લેટ ધરતીકંપ હતા અને અત્યાર સુધીનો સૌથી મોટો સ્ટ્રાઇક-સ્લિપ ધરતીકંપ નોંધાયો હતો.

10 / 10
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">