હિના ખાને શેર કર્યો તેનો વિન્ટર લુક, સોશિયલ મીડિયા પર શેર કરી ન્યૂ યર ઉજવણીની તસવીરો

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલથી લોકપ્રિય બનેલી હિના ખાન આજે દરેકના દિલ પર રાજ કરે છે. હિના ખાન હાલમાં વિદેશમાં પોતાની સ્ટાઈલિશ સ્ટાઈલ રજૂ કરી રહી છે. તમે તેની પાસેથી ફેશન ટિપ્સ પણ લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:59 PM
નાના પડદાથી લઈને મોટા પડદા સુધીની સફર કરનાર હિના ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. હિના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે. હાલમાં જ હિનાએ ઈન્સ્ટાગ્રામ પર તેનું શાનદાર વિન્ટર કલેક્શન રજૂ કર્યું છે.

1 / 6
આ દિવસોમાં હિના ખાન ન્યૂયોર્કમાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે. આવી સ્થિતિમાં હિનાએ હાલમાં જ ન્યૂયોર્કની ધરતી પરથી તેના વિન્ટર લૂકની ખાસ તસવીરો શેર કરી છે.

2 / 6
જો તમે પણ આ શિયાળામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમે હિના ખાનની જેમ ફેશન સ્ટાઇલ અને આઉટફિટને કોપી કરી શકો છો. હિનાએ બ્લેક લેધર પેન્સિલ સ્કર્ટ સાથે બ્લુ ટર્ટલનેક સ્વેટર પહેર્યુ છે.

3 / 6
તેણે બ્લેક જેગિંગ્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ ચેકર્ડ ટ્રેન્ચ કોટ સાથે તેના દેખાવને ખાસ બનાવ્યો છે. તમે હિનાના આ લુકથી ઈમ્પ્રેસ થઇ જશો. તમે અભિનેત્રીની જેમ ક્લાસિક બ્લેક બૂટ પણ પસંદ કરી શકો છો.

4 / 6
જો તમે આ શિયાળામાં ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કેવા કપડા પહેરવા એ સમજાતું નથી તો હિનાનો આ લુક ટ્રાય કરો.

5 / 6
જો તમે આ શિયાળામાં હિના ખાન જેવી ફેશન સ્ટાઈલ ટ્રાય કરશો તો દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે.

6 / 6

Latest News Updates

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

g clip-path="url(#clip0_868_265)">