Gujarati News Photo gallery Heavy snowfall from Kashmir to Ladakh temperatures in Dras reach 20.8 degrees
કાશ્મીરથી લદ્દાખ સુધી થઈ રહી છે ભારે બરફ વર્ષા, દ્રાસમાં તાપમાનમાં -20.8 ડિગ્રી સુધી પહોંચ્યુ
ગુજરાત સહિત આખા ભારતમાં લોકો શીત લહેરનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે જ કાશ્મીરથી લઈને લદ્દાખ સુધી બરફ વર્ષાને કારણે સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે.
Share

આખા ભારતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ ઠંડીનો પ્રકોપ કેટલાક રાજ્યોમાં ધીરે ધીરે વધી રહ્યો છે. કશ્મીરથી લઈને લદ્દાખ સુધી સ્થાનિક અને યાત્રીઓની બરફવર્ષાને કારણે તકલીફ વધી છે.
1 / 5

શ્રીનગરમાં તાપમાન -4.4, પહેલગામમાં -7.2 ડિગ્રી પર પહોંચ્યુ છે. ગુલમર્ગમાં તાપમાન -9.2, લેહમાં -14 જ્યારે દ્રાસમાં તાપમાન -20.8 ડિગ્રી થયુ છે.
2 / 5

કશ્મીરમાં હાલમાં ચિલ્લઈ કલાનો સમય ચાલી રહ્યો છે. તેના 40 દિવસના સૌથી મુશ્કેલ હોય છે કારણે કે આ દરમિયાન સૌથી વધારે બરફવર્ષા થાય છે. 21 ડિસેમ્બરથી 30 જાન્યુઆરી વચ્ચે ચિલ્લઈ કલાનો સમય હોય છે.
3 / 5

હવામાન વિભાગ અનુસાર આવનારા કેટલાક દિવસોમાં થોડા ગરમ દિવસો અને ઠંડી રાતનો અનુભવ થશે.
4 / 5

પંજાબ અને હરિયાણામાં પણ આજે શીત લહેરનો પ્રકોપ જોવા મળ્યો હતો. જેને કારણે લોકોએ તાપણાનો સહારો લેવો પડયો હતો.
5 / 5
Related Photo Gallery
ગુરુનાનક જયંતી પર ઘરે બનાવો ગુરુદ્વારા જેવો કડા પ્રસાદ
ડૉક્ટરોની ચેતવણી: ઝડપથી વજન ઘટાડવું જોખમી
ESIC ના નિયમોમાં 76 વર્ષ બાદ 'મોટો બદલાવ', કર્મચારીઓને હવે મળી 'રાહત'
ઘરના લિવિંગ રૂમમાં સોફા સહિત આ વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ?
Jio, Airtel કે Vi..તમારા વિસ્તારમાં કઈ કંપનીનું નેટવર્ક ફાસ્ટ આવે છે?
પત્ની, પરિવાર અને મિત્રો સાથે બનાવી લો ઉદયપુર ફરવાનો પ્લાન
એક તરફ સોનાના ભાવમાં મોટો કડાકો..બીજી તરફ ચીનનો 24 મહિનાથી Gold પર ખેલ
માત્ર 19 કલાકમાં પહોચી જશો અયોધ્યા થી જનકપુર
Milk Storage Tips : શું ફ્રિજમાં રાખવા છતાં પણ દૂધ જલ્દી બગડી જાય છે?
અઠવાડિયાના પ્રથમ દિવસે સોનું ફરી સસ્તું, જાણો તમારા શહેરનો ભાવ
શિયાળામાં તલ ખાવા કેમ ફાયદાકારક છે? જાણો
આજે શિવ-વિષ્ણુના હરિહર મિલનનો પવિત્ર સંયોગ, જાણો પૂજાનો શુભ મુહૂર્ત
રામાયણ ફિલ્મમાં અવાજ આપનારી અમી ત્રિવેદીનો પરિવાર જુઓ
23 નવેમ્બર 2026: જાણો તમારું આજનું રાશિફળ
પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ: ઝીરો રિસ્ક સાથે 5 વર્ષમાં 5 લાખની કમાણી
SIM એક્ટિવ રાખવાના BSNLના 3 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ
એક દિવસમાં કેટલી પલાળેલી દ્રાક્ષ ખાવી જોઈએ?
18 મહિના સુધી આ 4 રાશિઓ પર રહેશે રાહુની ખાસ નજર, ચમકી શકે છે ભાગ્ય!
સંકટમાં સાથ આપતું 'સોનું' નબળું કેમ પડ્યું? બજારમાં 'સમીકરણ' બદલાયું
શું તમે પણ બેડ પર બેસીને કરો છો ઓફિસનું કામ? જાણો વાસ્તુના નિયમ
Homemade Cold Cream : મલાઈનો ઉપયોગ કરીને ઘરે બનાવો કોલ્ડ ક્રીમ
આ અઠવાડિયે આવી રહ્યા 3 નવા IPO, જાણો કોનું GMP સૌથી વધારે
શું તમારી કાર કે બાઇક PUC ટેસ્ટમાં નિષ્ફળ ગઈ? જાણો કારણ
કીબોર્ડ પર બંને બાજુ Ctrl, Alt અને Shift કી કેમ અપાય છે?
YouTube પરથી પૈસા કમાવવા છે? જાણો મોનેટાઇઝેશનના નિયમો અને શરતો
શિયાળામાં એક વખત ટ્રાય કરો વાયરલ તુલસી-પાન રસમ
43 ઈંચનું TV ખરીદવુ કે 55 ઈંચનું? તમારા રૂમ માટે કયું યોગ્ય રહેશે
સોનાનો ભાવ કોણ નક્કી કરે છે? કિંમત પાછળનું ગણિત જાણો!
રેલવે સ્ટેશન પર પીળા રંગના બોર્ડ પર જ કેમ લખેલું હોય છે સ્ટેશનનું નામ?
પેશાબ કરતી વખતે બળતરા થવી એ સામાન્ય છે કેગંભીર બીમારીની નિશાની, જાણો
ગાદલું ક્યારે બદલવું જોઈએ? બેડના ગાદલાની એક્સપાયરી કેટલા વર્ષે આવે છે
તત્કાલ ટિકિટ બુકિંગમાં મોબાઈલ કે લેપટોપ? કયું ડિવાઇસ છે વધુ ફાસ્ટ
ભારતે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો
કાવ્યા મારન-અનિરુદ્ધના રિસેપ્શનમાં ફિલ્મી સિતારાઓનો જમાવડો
રોજ આખા ઘરમાં પોતું મારવાની ઝંઝટ છોડો! અપનાવો આ સ્માર્ટ ટ્રિક બચશે સમય
બરફના પહાડોમાં ફરવા જઈ રહ્યા છો તો બેગમાં આ વસ્તુઓ નાંખી દેજો
પાકું ઘર બનાવવા સરકાર આપશે ₹1,20,000ની સીધી સહાય!
એક જ અઠવાડિયામાં રુ. 12,540 સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ મોટો ઘટાડો
Ravi Pradosh Vrat 2026: રવિ પ્રદોષ પર શિવજીની વિશેષ કૃપા મેળવવી છે?
ક્રિકેટર અર્શદીપ સાથે સગાઈ કરનારી અભિનેત્રી સમરીન કૌરનો પરિવાર જુઓ
દૈનિક રાશિફળ: 22 નવેમ્બર 2026 નું ભાગ્યફળ
રોટલી-પરાઠાનો સ્વાદ વધારશે બટાકા ભરેલા લીલા મરચાં, નોંધી લો રેસીપી
146મો બોલ અને ગિલની વિકેટ... ત્રીજી વખત બન્યો ગજબ સંયોગ
ગરુડ પુરાણ: આ 4 ખરાબ આદતોને ગણાવાઈ છે મહાપાપ, તરત જ બદલી નાખો
સોનાના ભાવમાં 10% નો કડાકો! આ 5 પરિબળોએ બગાડ્યો માહોલ
ક્રિકેટરોના જર્સી નંબરની રસપ્રદ કહાની,જાણો સચિનથી ધોનીના નંબરનું રહસ્ય
ઘરમાં શાલિગ્રામ રાખવાના નિયમો: જાણો કયો શાલિગ્રામ રાખવો શુભ
કેપ્ટન ગિલની ખાસ ફિફ્ટી,12 વર્ષ બાદ ધોનીની સિદ્ધિનું કર્યું પુનરાવર્તન
સોનાના ભાવમાં 30%નો મોટો કડાકો! હવે ફરી આવશે તેજી કે હજુ ઘટશે ભાવ?
શિયાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ?
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!