AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone યુઝર્સ માટે રેડ એલર્ટ ! એક ક્લિકમાં જ ફોન થઈ શકે છે હેક, જાણો કઈ રીતે…

'ડાર્કસ્વર્ડ' નામનો એક નવો iPhone સ્પાયવેર સામે આવ્યો છે, જે iOS માં રહેલી ખમીઓનો ઉપયોગ કરીને યુઝરનો ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર હેક થયેલી વેબસાઇટ્સ પર એક જ ક્લિકથી ડિવાઇસને હેક કરી શકે છે. જેનાથી પાસવર્ડ, ફોટા અને સંદેશાઓની ચોરી થઈ શકે છે.

iPhone યુઝર્સ માટે રેડ એલર્ટ ! એક ક્લિકમાં જ ફોન થઈ શકે છે હેક, જાણો કઈ રીતે...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 5:50 PM
Share

Spyware હોય કે Malware જો તમે એક નાની ભૂલ પણ કરી તો તમને નુકસાન પહોંચાડી શકે છે. તાજેતરમાં, એક નવું iPhone સ્પાયવેર ટૂલ શોધાયું છે. જો તમે હેક થયેલી વેબસાઇટ પર ક્લિક કરો છો, તો આ સ્પાયવેર તમારા ડિવાઇસને હેક કરી શકે છે. સુરક્ષા સંશોધકોના મતે, ડાર્કસ્વર્ડ નામની આ ટૂલકીટનો ઉપયોગ યુક્રેનમાં લોકોને લક્ષ્ય બનાવતી ઝુંબેશમાં કરવામાં આવ્યો હતો. આ સ્પાયવેર ફક્ત iOS 18 ના ચોક્કસ સંસ્કરણ ચલાવતા iPhones ને જ લક્ષ્ય બનાવે છે. Apple એ પહેલાથી જ આ iOS માં હાજર ખામીઓમાં સુધારો કરી ચૂક્યો છે.

iPhone સ્પાયવેર પહોંચાડે છે નુકસાન

Google Threat Intelligence Group (GTIG) એ Lookout અને iVerify સાથે ભાગીદારીમાં, એક નવું iOS ફુલ ચેઇન એક્સપ્લોઇટની ઓળખ કરી છે. ખાસ કરીને, ફુલ-ચેઇન એક્સપ્લોઇટનો અર્થ એ છે કે ટૂલકીટ વેબ પેજ પરથી ફોન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે બહુવિધ બગ્સને જોડે છે.

Safari અને WebKitને ટાર્ગેટ કરે છે સ્પાયવેર

આ બનાવમાં હુમલો JavaScriptCore માં થાય છે. જે એન્જિન Safari અને WebKit વેબસાઇટ કોડ ચલાવવા માટે વાપરે છે. તે પહેલા GPU પ્રક્રિયાને ચેપ લગાડે છે અને પછી mediaplaybackd નામની વધુ વિશેષાધિકૃત iOS સિસ્ટમ સેવા પર જાય છે.

DarkSwordથી WhatsApp અને Telegram ડેટામાં જોખમ

ચેન કર્નલ ખામીઓનો ઉપયોગ કરીને વિશેષાધિકારોને વધુ વધારવા અને સ્પાયવેર પેલોડ્સનો ઉપયોગ કરે છે. મળતી માહિતી અનુસાર, ડાર્કસ્વર્ડને WhtatsApp અને Telegram જેવી એપ્લિકેશનોમાંથી પાસવર્ડ, ફોટા, બ્રાઉઝર હિસ્ટ્રી અને સંદેશાઓ ચોરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

Metaની સુપર ઓફર, Facebook Reels થી આ રીતે બનશો લખપતિ ! જાણો, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">