AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો! ફરી ₹1.28 લાખને પાર પહોંચ્યું સોનું

એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹3,100નો વધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. ત્યારે જાણો તમારા શહેરમાં 24 અને 22 કેરેટ સોનું કેટલું મોંઘુ થયું.

| Updated on: Nov 28, 2026 | 8:57 AM
Share
દેશમાં સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. 28 નવેમ્બરની સવારે દેશનાં અનેક શહેરોમાં સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,560 પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹3,100નો વધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આવેલી તેજીની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ $3,639.6 પર છે. આ અઠવાડિયે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં લગભગ 3%નો વધારો થયો છે.

1 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,560 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,860 છે.(ફોટો ક્રેડિટ- File Image)

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,710 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,410 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
 હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,17,760 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,28,460 છે. (ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
સોનાની સાથે અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 28 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,70,100 પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીની કિંમતમાં ₹13,500નો મોટો ઉછાળો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $43.44 પર ટ્રેડ થઈ રહ્યો છે.

5 / 7
રોયટર્સના અહેવાલ મુજબ, ઓડેસિટી કેપિટલના માર્કેટ એનાલિસ્ટ ઝેન વાવડાનું કહેવું છે કે અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ હજુ પણ વ્યાજદરમાં વધારો કરી રહી છે. રિયલ યીલ્ડ ઊંચા સ્તરે છે અને ડોલર પણ છેલ્લા કેટલાક મહિનાના તેના ઉચ્ચતમ સ્તરની નજીક છે. જ્યાં સુધી આ પરિસ્થિતિઓમાં કોઈ ફેરફાર નહીં થાય ત્યાં સુધી સોનાના ભાવમાં $3,750-$3,800 તરફની તેજી વેચાણકર્તાઓને આકર્ષી શકે છે.

6 / 7
 તેમણે વધુમાં જણાવ્યું હતું કે સોનાનો ભાવ ફરીથી $5,000 સુધી પહોંચે તે શક્ય છે, પરંતુ 2027ના પ્રથમ છ મહિનામાં આવું થવાની શક્યતા નથી. આ માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરવું પડશે અને ડોલરની કિંમતમાં ઘટાડો થવો જરૂરી છે. જો 2027ના મધ્ય સુધીમાં આવું થાય છે, તો સોનાનો ભાવ $4,500 સુધી પહોંચવાની શક્યતા છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?

બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો

ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ

ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ

Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન

અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video

GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video

અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે

હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video

g clip-path="url(#clip0_868_265)">