(Credit Image : instagram)

25 : November

સીમા પાહવાનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

27 : November

સમય રૈનાએ યુટ્યુબ પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સમય રૈનાએ ઇતિહાસ રચ્યો

સમય રૈના 

(Credit Image :  instagram)

સમય રૈના આ બાબતે વિશ્વનો પ્રથમ યુટ્યુબર બન્યો

યુટ્યુબર

(Credit Image :  instagram)

સમય રૈનાના યુટ્યુબ પર 1 મિલિયનથી વધુ પેઇડ સબ્સ્ક્રાઇબર્સ 

  સબ્સ્ક્રાઇબર્સ 

(Credit Image :  instagram)

ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બીજા કોઈ યુટ્યુબર પાસે આટલા બધા સબ્સ્ક્રાઇબર્સ નથી

રેકોર્ડ

(Credit Image :  instagram)

સમય રૈનાના કુલ યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ હવે 12.4 મિલિયન છે

 યુટ્યુબ  

(Credit Image :  instagram)

કોમેડિયન સમય રૈના અનેક વિવાદોમાં ફસાય ચૂક્યો છે

વિવાદ

(Credit Image :  instagram)

મેમ્બરશીપમાંથી થતી  આવક વાર્ષિક ધોરણે 25% થી વધુ વધી છે 

આવક

(Credit Image :  instagram)

સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' 2026 માં શરૂ થયો હતો

શો

(Credit Image :  instagram)