AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ‘યુ-ટર્ન’! 24 કેરેટ ગોલ્ડ ₹1.25 લાખની નજીક, ચાંદીમાં મોટો ઘટાડો

27 નવેમ્બરની સવારે દેશના અનેક શહેરોમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,24,960 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.

| Updated on: Nov 27, 2026 | 9:37 AM
Share
દેશમાં સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. 27 નવેમ્બરની સવારે દેશના અનેક શહેરોમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,24,960 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાની કિંમત ₹124810 પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ અગાઉ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં ₹1500નો વધારો થયો હતો. રૂપિયામાં નબળાઈ અને નીચા ભાવે ખરીદી વધવાને કારણે સોનાના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો.

1 / 7
 દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,24,960 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,560 છે.(ફોટો ક્રેડિટ- File Image)

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,410 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,24,810 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,14,460 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,24,860 છે. (ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડની કિંમત 3,566.99 ડોલર પ્રતિ ઔંસ પર છે. અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ મોંઘવારીના આંકડા સામે આવ્યા છે. તેના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ એક વખત વધારો કરવામાં આવે તેવી આશંકા મજબૂત બની છે. આ સ્થિતિને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે.

5 / 7
બીજી તરફ, ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. 27 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ ₹164900 પ્રતિ કિલોગ્રામ પર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરની કિંમત 41.54 ડોલર પ્રતિ ઔંસ નોંધાઈ છે.

6 / 7
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના ઘટાડા છતાં ભારતમાં સોનાની માંગ મજબૂત બની રહી છે. નીચા ભાવે ખરીદી, ઘરેણાંની માંગ અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણ વધવાને કારણે સોનાની માંગને ટેકો મળી રહ્યો છે. ગ્રાહકો નીચા ભાવનો લાભ લઈને ખરીદી કરી રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં પણ સ્પોટ ગોલ્ડની માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
g clip-path="url(#clip0_868_265)">