AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ન સદી, ન અડધી સદી… માત્ર એક છગ્ગાથી ઋષભ પંતે રચ્યો ઇતિહાસ!

ભારતીય ક્રિકેટર ઋષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં એક છગ્ગો ફટકારતાની સાથે જ તેણે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

| Updated on: Nov 28, 2026 | 1:52 PM
Share
ઋષભ પંત પોતાની આક્રમક બેટિંગ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઝડપથી રન બનાવવાની ક્ષમતા માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની બેટિંગની શૈલી અન્ય ખેલાડીઓ કરતાં અલગ રહી છે. (Image Source | PTI)

1 / 9
વિકેટ પાછળ શાનદાર કીપિંગ કરવાની સાથે તે બેટથી પણ ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપતો રહ્યો છે. ખાસ કરીને વિદેશી મેદાનો પર તેની આક્રમક બેટિંગે અનેક વખત ભારતીય ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. (Image Source | PTI)

2 / 9
ઋષભ પંતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. (Image Source | PTI)

3 / 9
પંતે ન્યૂઝીલેન્ડ સામે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટના બીજા દિવસે આ સિદ્ધિ મેળવી. તેણે પ્રથમ ઇનિંગમાં છગ્ગો ફટકારીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. પંતે 39 બોલમાં 23 રન બનાવ્યા. (Image Source | PTI)

4 / 9
ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ પહેલા, ઋષભ પંત અને ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા. (Image Source | PTI)

5 / 9
જોકે, પંતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં છગ્ગા ફટકારીને સ્ટોક્સને પાછળ છોડી દીધો હતો. પંતના નામે હવે 89 છગ્ગા છે. જ્યારે સ્ટોક્સે 88 છગ્ગા ફટકાર્યા છે. (Image Source | PTI)

6 / 9
પંત અને સ્ટોક્સ લાંબા સમયથી આ રેકોર્ડ માટે લડી રહ્યા છે. જોકે, પંતે હવે એક પગલું આગળ વધીને ટોચનું સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન તરીકે તેનું નામ નોંધાયું છે. (Image Source | PTI)

7 / 9
પંતની કારકિર્દીમાં અનેક યાદગાર ઇનિંગ્સ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયાના ગાબા મેદાન પર રમાયેલી તેની ઐતિહાસિક ઇનિંગ આજે પણ ભારતીય ક્રિકેટ ચાહકોને યાદ છે. (Image Source | PTI)

8 / 9
પંતે ઇજાઓ અને લાંબા સમયના સંઘર્ષ બાદ તેણે ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તેના નામે થતાં તેની કારકિર્દીમાં વધુ એક યાદગાર સિદ્ધિનો ઉમેરો થયો છે. (Image Source | PTI)

9 / 9

આ પણ વાંચો, Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 18 કેરેટ સોનું ₹95,930 પર પહોંચ્યું! જાણો આજનો 24 અને 18 કેરેટનો લેટેસ્ટ રેટ!

Follow Us
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું

જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!

ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ

વડોદરાની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના! વિદ્યાર્થીઓએ કરી ફરિયાદ

આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?

બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો

ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ

ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ

Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન

g clip-path="url(#clip0_868_265)">