28 November 2026

આ કારીગરોને મળશે ₹3 લાખની લોન, જાણો અરજીની રીત

Photo Credit - AI Generated

કેન્દ્ર સરકારની PM વિશ્વકર્મા યોજના કારીગરો માટે આશીર્વાદરૂપ છે.

Photo Credit - AI Generated

આ યોજના હેઠળ 18 પરંપરાગત વ્યવસાયના કારીગરોને લાભ મળે છે.

Photo Credit - AI Generated

સુથાર, હોડી બનાવનાર, બખ્તર બનાવનાર, લુહાર, હથોડા-ટૂલ કિટ બનાવનાર....

Photo Credit - AI Generated

તાળાં બનાવનાર, સોની, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, ટોપલી-સાવરણી-ચટાઈ બનાવનાર....

Photo Credit - AI Generated

ઢીંગલી-રમકડાં બનાવનાર, વાળંદ, માળી, ધોબી....

Photo Credit - AI Generated

દરજી અને માછીમારીની જાળ બનાવનાર કારીગરો લોન માટે પાત્ર છે.

Photo Credit - AI Generated

કારીગરોને પોતાનો વ્યવસાય વધારવા ₹3 લાખ સુધીની લોન મળે છે.

Photo Credit - AI Generated

લોન પર માત્ર 5 ટકા વ્યાજ ચૂકવવાનું રહે છે.

Photo Credit - AI Generated

કારીગરોને ₹15,000 સુધીની ટૂલકિટ સહાય ઈ-વાઉચરથી મળે છે.

Photo Credit - AI Generated

ટ્રેનિંગ દરમિયાન દરરોજ ₹500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

Photo Credit - AI Generated

યોજનાનો લાભ મેળવવા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.

Photo Credit - AI Generated

નજીકના CSC સેન્ટર પર જઈને મફતમાં નોંધણી કરાવી શકાય છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated