Health: તમે કેટલા કલાક ઉંઘ લો છો? જાણો કેટલી ઉંમરના વ્યક્તિએ કેટલા કલાક ઉંઘ લેવી જોઈએ?

How Much Do You Sleep: ઉંઘ આપણા સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તમે કેટલા કલાકો સૂઈ રહ્યા છો અને તમને સારી નિંદ્રા મળી રહી છે કે નહીં તે પણ તમારા સ્વાસ્થ્ય સાથે સીધી રીતે અસર કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 8:33 PM
સારી તંદુરસ્તી માટે સારી ઉંઘ પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ કામની દોડાદોડી હોય કે અન્ય કારણોસર થતાં માનસિક તાણને લીધે આજકાલ મોટાભાગના લોકો સારી રીતે સૂઈ શકતા નથી. વરિષ્ઠ તબીબ ડો.પ્રવીણસિંઘ કહે છે કે નિંદ્રા આપણા સ્વાસ્થ્ય સાથે ઊંડું જોડાણ ધરાવે છે. તમે કેટલા કલાકો સૂઈ રહ્યા છો અને તમને સારી નિંદ્રા મળી રહી છે કે નહીં, તે પણ તમે કેટલા સ્વસ્થ છો તે દર્શાવે છે. વય અનુસાર, દરેકને 7 કલાકથી 15 કલાકની ઉંઘની જરૂર હોય છે.

1 / 5
ડોકટરો નવજાત બાળક વિશે કહે છે કે તેમને સૌથી વધુ ઉંઘની જરૂર હોય છે. 3થી 11 મહિનાના બાળકને દિવસમાં ઓછામાં ઓછી 14-15 કલાકની ઉંઘની જરૂર હોય છે.

2 / 5
2 મહિનાથી 35 મહિના સુધીના બાળકો એટલે કે એક વર્ષ કરતા વધુ અને 3 વર્ષથી ઓછી ઉંમરની બાળકોને 12થી 14 કલાકની ઉંઘ હોવી જોઈએ.

3 / 5
3થી 6 વર્ષની વયના બાળકોને 11થી 13 કલાકની ઉંઘની જરૂર હોય છે. લગભગ 6-10 વર્ષના બાળકો માટે ડોકટરો કહે છે કે તેમને ઓછામાં ઓછી 10થી 11 કલાકની ઉંઘની જરૂર છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે આટલી ઉંઘ ખુબ જ જરૂરી છે.

4 / 5
11 વર્ષની કિશોરાવસ્થાથી 18 વર્ષની યુવાવસ્થા વાળા લોકોને 9 કલાકની ઉંઘ જરૂરી છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિને સરેરાશ 8 કલાકની ઉંઘ પર્યાપ્ત છે. જ્યારે મોટી ઉંમરના વડીલો માટે પણ 8 કલાકની ઉંઘ જરૂરી ગણાવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">