AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : યોનિમાર્ગની આસપાસ ગાંઠો થવાનું કારણ શું હોઈ શકે? શું આનાથી કોઈ જોખમ છે?

આમ તો શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ હોય તો નજર અંદાજ કરવો જોઈએ નહી. પરંતુ જો ગાંઠ વજાઈનાની આસપાસ છે તો ખોટી ભૂલ કે રાહ જોયા વગર ડોક્ટરની મુલાકાત લો.કારણ કે આ ગાંઠ કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે.

| Updated on: Jul 22, 2025 | 10:00 AM
Share
તમને વિચારીને આશ્ચર્ય અને ચિંતા થાય છે કે તમારા યોનિની આસપાસ ગાંઠો છે કે નહીં! તો તમે એકલા નથી. ઘણી મહિલાઓ યોનિની આસપાસ કે અંદર કોઈપણ પ્રકારની ગાંઠ જોયા પછી ચિંતિત થઈ જાય છે. વજાઈનાની સ્કિન ખુબ જ સંવેદનશીલ હોય છે. પરંતુ દરેક ગાંઠનો મતલબ ખતરો હોતો નથી.

1 / 8
ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર વજાઈનાની આસપાસ અનેક ગાંઠ હોય શકે છે. તમારે એ જાણવું પણ જરુરી છે કે,જ્યાં સુધી તમને તે ભાગમાં બળતરા ન થાય, ત્યાં સુધી તે ભાગ ચેપગ્રસ્ત નથી. પરંતુ યોનિમાં બળતરા તમારી સમસ્યા વધારી શકે છે. જેના કારણે ગઠ્ઠા બને છે અને આનાથી ઘા અને અલ્સર પણ થઈ શકે છે. ચાલો જાણીએ કે યોનિની આસપાસ ગઠ્ઠા બનવાનું કારણ શું છે.

2 / 8
 મહિલાઓની યોનીની આસપાસ સ્કિનમાં તેલની ગ્રંથીઓ ગાંઠોનું કારણ બને છે. 70 થી 80 ટકા સ્ત્રીઓ આનાથી પ્રભાવિત થાય છે. જો અવગણવામાં આવે તો, ચેપને કારણે પ્રવાહી એકઠા થવા લાગે છે. જેના કારણે તેમાં સોજો આવે છે. જે કેન્સર અને ગાંઠોનું કારણ બને છે.

3 / 8
યોનીની આસપાસના વિસ્તારમાં રેસર કે વેક્સિંગનો ઉપયોગ કરી વાળ દુર કરવામાં આવે છે. પરંતુ  જ્યારે તે વાળ ઉપરની તરફ વધવાને બદલે અંદરની તરફ વધે છે ત્યારે સમસ્યા વધે છે. જેના કારણે ગઠ્ઠા થાય છે અને ગોળાકાર અને ઉંચા દેખાય છે. જેનાથી ખંજવાળ આવી શકે છે. આવી સ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે, ગરમ પાણીથી પ્રાઈવેટ પાર્ટ સાફ કરો

4 / 8
યોનિમાર્ગની આસપાસ ગાંઠની સમસ્યા ઘણીવાર તેની આસપાસના સ્કિન ટેગ્સને કારણે થાય છે. મોટાભાગની મહિલાઓમાં, યોનિમાર્ગમાં અથવા ગુદાની આસપાસના વિસ્તારમાં ખંજવાળ આવવાને કારણે, ઘણા ગઠ્ઠા વિકસે છે જે ફૂલકોબી જેવા દેખાય છે.

5 / 8
યોનિમાં ગાંઠની સમસ્યા જાનલેવા હોય શકે છે. પેશાબ કરતી વખતે દુખાવો થવો પેલ્વિક  પીડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણોનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. કારણ કે આ ગાંઠ કેન્સરનું સ્વરૂપ લઈ શકે છે. 10 માંથી લગભગ 6 મહિલાઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. જેને સારવારની જરૂર છે.

6 / 8
નિષ્ણાતોના મતે, યોનિમાર્ગમાં ગાંઠોની સમસ્યા સ્ત્રીઓમાં સામાન્ય છે. પરંતુ આ સામાન્ય સમસ્યા જીવલેણ બને તે પહેલાં તેની સારવાર કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે કોસ્મેટિક કારણોસર તમે સ્કિન ટેગ જેવી સમસ્યાઓ દૂર કરી શકો છો. પરંતુ જો HSV અથવા HPV ની સમસ્યા હોય અને દુખાવા સાથે પરુ વહેતું હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે યોગ્ય સમયે યોગ્ય નિદાન સાથે યોગ્ય સારવાર તમારા જીવનને બચાવી શકે છે. જે તમારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">