AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : સી-સેક્શન ડિલિવરી પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ? ડૉક્ટર પાસેથી જાણો

સી-સેક્શન ડીલિવરી પછી શારીરિક સંબંધ માટે કેટલો સમય રાહ જોવી જોઈએ.આજે આપણે આ વિશે વધુ માહિતી ગાયનેકોલોજિસ્ટ ડૉ. પાસેથી જાણીશું. ચાલો જાણીએ કે સી-સેક્શન ડિલિવરી પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ?

| Updated on: Aug 25, 2025 | 2:58 PM
Share
 શારીરિક સંબંધ માત્ર શારીરિક સ્વાસ્થને નહી પરંતુ માનસિક સ્વાસ્થને પણ હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. શારીરિક સંબંધ બાંધવાના અનેક ફાયદા છે. શારીરિક સંબંધ બાંધવાથી શરીરમાં સેરોટોનિન હોર્મોન રિલીઝ થાય છે. જેનાથી તમને ખુશી મળે છે. શારીરિક સંબંધ કોઈ પણ ઉંમર પર નિર્ભર હોતું નથી. જો તમારા પ્રજનન અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા હોય તો તમે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધી શકો છો.

1 / 9
કેટલીક પરિસ્થિતિઓમાં, ટૂંકા ગાળા માટે શારીરિક સંબંધને અવગણવું જોઈએ. કેટલીક સ્ત્રીઓને સી-સેક્શન ડિલિવરી વિશે એક પ્રશ્ન હોય છે કે, સી-સેક્શન ડિલિવરી પછી ક્યારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ? જો તમને પણ એવું લાગે છે, તો આ લેખ ચોક્કસ વાંચો.

2 / 9
સી-સેક્શન ડિલીવરી મહિલાઓ માટે થોડી મુશ્કેલ અને જોખમ હોય છે. કેટલાક કેસમાં તો સી-સેક્શન બાળકો પર પણ ખતરો રહી શકે છે.પરંતુ સી-સેક્શન ડિલીવરી બાદ શારીરિક સંબંધ કેટલા સમય બાદ બાંધવો જોઈએ. આને લઈ કોઈ ચોક્કસ દિવસ હોતો નથી. પરંતુ ડોક્ટરના જણાવ્યા અનુસાર અંદાજે 6 અઠવાડિયા સુધી શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહી.

3 / 9
જો તમને શારીરિક રીતે અસ્વસ્થતા ન લાગે અથવા તમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર હોવ, તો શારીરિક સંબંધ પહેલા બાંધી શકાય છે. પરંતુ, ડિલિવરી પછી ઝડપથી સ્વસ્થ થવા માટે, 6 અઠવાડિયા સુધી શારીરિક સંબંધ બાંધવાનું ટાળો.

4 / 9
તો ચાલો જાણીએ સી -સેક્શન બાદ કેમ શારીરિક કેમ બાંધવો જોઈએ નહી. સી-સેક્શન ડિલિવરી પછી તરત જ શારીરિક સંબંધ બાંધવો જોખમભર્યું રહેશે. સી-સેક્શન બાદ શારીરિક સંબંધ બાંધવાથી પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લડ નીકળવાની સમસ્યા રહી શકે છે.

5 / 9
 ત્યારે મહિલાઓને દુખાવો અને કેટલીક વખત ઈન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવાથી પેલ્વિક એરિયાની આજુબાજુ દબાવ પડે છે. ત્યારે કેટલીક વખત વજાઈનલ ડ્રાઈનેસની પણ સમસ્યા થઈ શકે છે.

6 / 9
સામાન્ય રીતે, સી-સેક્શન અથવા સિઝેરિયન ડિલિવરી પછી શારીરિક સંબંધ સામાન્ય કરતાં થોડું વધુ પીડાદાયક હોઈ શકે છે. શારીરિક સંબંધ અથવા પેનિટ્રેશન દરમિયાન, પેટના તે ભાગ પર દબાણ આવે છે જ્યાં ડિલિવરી સમયે ટાંકા કરવામાં આવ્યા હતા.

7 / 9
 જો કે, આ લાંબા સમય સુધી દુખાવો રહેતો નથી, પરંતુ તે કેટલીક ડિલિવરી પછી થોડા દિવસો કે મહિનાઓ સુધી જ થઈ શકે છે. તેથી, સી-સેક્શન પછી તરત જ શારીરિક સંબંધ બાંધતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">