બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે ખુશખબર, 3 બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, તમને મળશે 9.25 ટકા સુધીનું વ્યાજ

જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

| Updated on: Mar 17, 2024 | 4:49 PM
બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે બેંક FD માટે વધારે વ્યાજ દરની તપાસ કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે કામના છે. માર્ચ મહિનામાં 3 બેંકે FD ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકમાં 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર 9.25 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.

1 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.75 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. 15 મહિનાની FD પર બેંક દ્વારા મહત્તમ 8.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને તમામ કાર્યકાળની FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ મળી રહ્યું છે.

2 / 5
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા રોકાણકારોને 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.25 ટકા, 990 દિવસની FD પર 7.75 ટકા અને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા 7 માર્ચે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

3 / 5
શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક સામાન્ય રોકાણકારોને 3.50 ટકાથી 8.70 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 4 ટકાથી 9.20 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 12 મહિનાથી 18 મહિનાની FD પર મળે છે. બેંકમાં 5 વર્ષની FD પર 7 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંકે 2 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

4 / 5
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક રોકાણકારોને 4 ટકાથી 9.01 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાથી 9.25 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. બેંકમાં સૌથી વધારે વ્યાજ 9.25 ટકાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આપવામાં આવે છે. બેંકમાં 5 વર્ષની FD પર 8.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકે 1 માર્ચે વ્યાજદરોમાં ફેરફાર કર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ

અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">