AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શાહરૂખ ખાનના ચાહકોને જન્મદિવસની ભેટ, કિંગનું પહેલું ગીત રિલીઝ થયું જુઓ

બોલિવુડના કિંગ શાહરુખ ખાન ( shah rukh)ની અપકમિંગ ફિલ્મ કિંગનું ફર્સ્ટ ગીત રિલીઝ થયું છે. અડધી રાતે શાહરુખ ખાને ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. તો ચાલો જાણીએ આ રોમેન્ટિક ટ્રેક કેવું છે.

Breaking News  : શાહરૂખ ખાનના ચાહકોને જન્મદિવસની ભેટ, કિંગનું પહેલું ગીત રિલીઝ થયું જુઓ
| Updated on: Nov 02, 2026 | 8:54 AM
Share

બોલિવુડના કિંગ શાહરુખ ખાનનો જન્મદિવસ હોય અને ચાહકોને ગિફ્ટ ના મળે તેવું બની જ ન શકે. અડધી રાતે શાહરુખ ખાને તેના ચાહકોને ગિફ્ટઆપી છે. તેની અપકમિંગ ફિલ્મ કિંગનું પહેલું ગીત તૂ મિલ જાયે તો રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરુખ ખાનનું આ રોમેન્ટિક ગીત છે પરંતુ થોડા વેસ્ટનાઈસ્ડ કરવામાં આવ્યું છે. આ સાથે હંમેશાની જેમ દીપિકા પાદુકોણ સાથે શાહરુખ ખાનની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ચાહકોને પસંદ આવી રહી છે.

ગીતમાં અરજીત સિંહ અને એડ શીરનનું કોલાબોરેશન આ ગીતને વધારે ખાસ બનાવી રહ્યું છે. આ સાથે શાહરુખ ખાન આ ફિલ્મમાં બે પ્રકારના અવતારમાં જોવા મળી રહ્યા છે. એક બાજુ તેનું રોમેન્ટિક એંગલ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ નાના-મોટા બ્રૂટલ સીન દેખાડવામાં આવી રહ્યા છે. જે ફિલ્મમાં શાહરુખ ખાનના પાત્રને ક્લુ આપી રહ્યા છે. ગીતના ટૈમો મુજબ કોરિયોગ્રાફી સુંદર છે.

ચાહકોને ભાઈ અરજીત સિંહ એડ શીરનની કેમિસ્ટ્રી પસંદ આવી

કિંગના ગીત વિશે વાત કરીએ તો. આમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રીથી વધારે એડ શીરન અને અરજીત સિંહની જોડીના વખાણ થઈ રહ્યા છે. ગીતના વચ્ચે એડ શીરનના રેપ આને ખાસ બનાવી રહ્યું છે. તેમજ વેસ્ટર્ન ફીલ આપી રહ્યું છે. ગીતને કલાકોમાં 2 મિલિયનથી વધારે વ્યુ મલી ચુક્યા છે. ચાહકો પોઝિટિવ રિએક્શન આપી રહ્યા છે. લોકોએ કહ્યું શાનદાર ચાર્ટબસ્ટર સોન્ગની રેસિપી છે.

ફિલ્મ ક્યારે રીલિઝ થશે

શાહરુખ ખાનની કિંગ ફિલ્મ 24 ડિસેમ્બર 226ના રોજ સિનેમાઘરોમાં ક્રિસમસના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મથી શાનદાર કમાણીની આશા છે. આ સાથે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, રાધવ જુયાલ, અભય વર્મા, આદિલ વારસી, જેકી શ્રોફ, અનિલ કપુર અને જયદીપ અહલાવત પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના સહ-માલિક શાહરૂખ ખાનનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">