AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાના ભાવ આજે થોડા વધ્યા, જાણો આજની 22 અને 24 કેરેટ સોનાની કિંમત

7 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં આજે થોડો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂ. 1,22,730 પર પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટાડા અને યુએસ-ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી, ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે.

| Updated on: Nov 07, 2025 | 9:18 AM
Share
7 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં આજે થોડો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂ. 1,22,730 પર પહોંચી ગયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા ધીમા વ્યાજ દર ઘટાડા અને યુએસ-ચીન વેપાર તણાવને હળવો કર્યા પછી, ડોલર મજબૂત થવાને કારણે સોનાના ભાવ ઘટ્યા છે. ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

1 / 7
દિલ્હીમાં 7 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,730 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,12,510  રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,12,360 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,580 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,12,410 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,22,630 પર પહોંચી ગયો છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે. ત્યારે આજે, 7 નવેમ્બર ના રોજ, ચાંદી ₹1,52,600 પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યા છે.

5 / 7
સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. વેલ્થ મેનેજમેન્ટના ડિરેક્ટર અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં ₹10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ છે કે સોનાનો ભાવ ₹1.10 લાખથી ₹1.15 લાખની વચ્ચે આવી શકે છે.

6 / 7
તહેવારોની મોસમ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા છે. સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ, આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફ જેવા પગલાંને કારણે લોકો સોનાને સલામત રોકાણ માને છે. આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે. ચાલો આજના નવીનતમ ભાવ જાણીએ.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

g clip-path="url(#clip0_868_265)">