AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સહેજ ઘટ્યો સોનાનો ભાવ, પણ ચાંદી રેકોર્ડ હાઈ પર ! જાણો બન્નેની લેટેસ્ટ કિંમત

ઈરાન અને ઈઝરાયલ વોર વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

| Updated on: Jun 19, 2025 | 9:41 AM
Share
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

1 / 7
19 જૂનના રોજ સોનાના ભાવમાં ઘટાડો  નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,070 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,510 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,920 રૂપિયા છે.

3 / 7
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,560 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,970 રૂપિયા છે.

4 / 7
ગયા એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછળો આવ્યો હતો. ત્યારે 19 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,11,100 પ્રતિ કિલોગ્રામ પર છે.

5 / 7
વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

6 / 7
  તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

g clip-path="url(#clip0_868_265)">