AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે ફરી ઘટી ગયો સોનાનો ભાવ, જાણો 22 કેરેટ સોનું કેટલું સસ્તું થયું

આજે ફરી સોનાનો ભાવ ઘટી ગયો છે. મજબૂત વૈશ્વિક સંકેતો, નબળા ડોલર અને યુએસ સરકારના શટડાઉનના અંતને કારણે માંગમાં વધારો થયો છે. આનું પ્રતિબિંબ સ્થાનિક બજારમાં પણ પડી રહ્યું છે.

| Updated on: Nov 15, 2025 | 9:23 AM
Share
સોનાના ભાવ ગઈકાલના વધારા બાદ આજે ફરી સોનાનો ભાવ ઘટી ગયો છે. મજબૂત વૈશ્વિક સંકેતો, નબળા ડોલર અને યુએસ સરકારના શટડાઉનના અંતને કારણે માંગમાં વધારો થયો છે. આનું પ્રતિબિંબ સ્થાનિક બજારમાં પણ પડી રહ્યું છે. 15 નવેમ્બરના રોજ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ વધીને ₹1,27,180 પ્રતિ 10 ગ્રામ થયો. આજે ફરી સોનાના ભાવમાં 1600 રુપિયાનો ઘટાડો થયો છે.

1 / 7
દિલ્હીમાં 15 નવેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,27,180 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,16,590 રૂપિયા પર છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,16,440 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,27,030 રૂપિયા છે.

3 / 7
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો 1,16,490 રુપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,080 પર પહોંચી ગયો છે.

4 / 7
કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ આજે મોટો વધારો થયો છે. 15 નવેમ્બરના રોજ, ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,73,200 પર ટ્રેડ થઈ રહી હતી. સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળો ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઔંસ $48.48 પર પહોંચી ગયો છે.

5 / 7
વૈશ્વિક સ્તરે, સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ $3,996.93 પર પહોંચી ગયો છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે.

6 / 7
ANZ માને છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું $4,600 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાની તેજી હજુ સુધી સમાપ્ત થઈ નથી.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું

કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?

ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ

હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ

નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

g clip-path="url(#clip0_868_265)">