AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાનો ભાવ આજે 1 લાખને પાર ! અધધ મોંઘુ થઈ ગયું 22 અને 24 કેરેટ સોનું

શનિવારના રોજ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન જેવા મોટા શહેરોના બુલિયન બજારમાં, 10 ગ્રામ 24 સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે.

| Updated on: Jun 14, 2025 | 9:14 AM
Share
સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. 14 જૂન, શનિવારના રોજ સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન જેવા મોટા શહેરોના બુલિયન બજારમાં, 10 ગ્રામ 24 સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. ત્યારે ચાલો જાણીએ આજની સોના અને ચાંદીની લેટેસ્ટ કિંમત.

1 / 7
14 જૂન, શનિવારના રોજ દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 93,110 રૂપિયા પર છે અને 24 કેરેટ સોનાનો ભાવ 1,01,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

2 / 7
જ્યારે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 1,01,410 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,960 પર છે.

3 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10 ગ્રામ સોનું 1,01,460 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 93,010 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

4 / 7
14 જૂન, શનિવારે ચાંદીના ભાવ ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો નોંધાયો છે. આજે કિલો ચાંદી 1,10,100 રુપિયે પહોંચી ગઈ છે.

5 / 7
24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ, સરકાર દ્વારા લાદવામાં આવતા કર અને રૂપિયાના મૂલ્યમાં ફેરફાર.

6 / 7
સોનું ફક્ત એક રોકાણ નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ ઘણી વધી જાય છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?

અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર

જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા

ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત

આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા

g clip-path="url(#clip0_868_265)">