AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સોનું થયું સસ્તું ! ઘટી ગયો ભાવ, જાણો આજની લેટેસ્ટ કિંમત

ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાએ રેકોર્ડ તોડીને તેના ભાવમાં વધારો કર્યો હતો, પણ હવે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ સોનું સસ્તું થયું છે.

| Updated on: May 02, 2025 | 1:19 PM
Share
છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી હતી. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાએ રેકોર્ડ તોડીને તેના ભાવમાં વધારો કર્યો હતો, પણ હવે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ સોનું સસ્તું થયું છે.

1 / 7
તમને જણાવી દઈએ કે આજે સોનાના ભાવમાં 2500 રુપિયાથી વધારેનો મોટો ઘટાડો નોંધાયો છે, આજે 2 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 95,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,890ના ભાવે પહોચ્યોં છે.

2 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,790 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 95,770 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.

3 / 7
સોનાની સાથે ચાંદી પણ આજે સસ્તી થઈ છે આજે 1 કિલો ચાંદી 97,900ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગયો હતો જે બાદ હવે ઘટાડો થયો છે.

4 / 7
સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને પછી ઘટાડો થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ (સોના કા ભવ) માં વધઘટ જોવા મળી હતી. નિષ્ણાતો કહે છે કે બજારમાં અનિશ્ચિતતા રહેશે.

5 / 7
લગ્નની સીઝન પહેલા, સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે.

6 / 7
આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

g clip-path="url(#clip0_868_265)">