સુરતમાં ગણેશ ભક્તે બનાવી ગણપતિની હેર સ્ટાઈલ, લોકોમાં બની ગયો આકર્ષણનું કેન્દ્ર, જુઓ Photo
સુરતમાં ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને સુરતના લોકો આવું નવું કરવાના ખૂબ જ શોખીન છે ગણપતિમાં એક યુવાન અને તેના પુત્ર એ ગણપતિને હેર સ્ટાઈલ કરાવી છે,સુરતના ભાગલના લીમડા ચોક ખાતે રહેતા ધર્મેશભાઈ મોજીલા સિઝનલ ધંધો કરે છે ગણપતિ બાપાની શ્રદ્ધા છે ગણેશ ઉત્સવમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી પોતાના માથાના વાળમાં ધાર્મિક અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ કરાવે છે

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

મોનાલિસાએ સોફા પર બેસીને કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટો

શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?

પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !

બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos

ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો

આજનું રાશિફળ તારીખ : 03-12-2023