મંગળ પર મળ્યો Alienના ઘરનો દરવાજો, NASA ના ફોટા જોઈને રહી જશો દંગ!

મંગળ (MARS)ગ્રહ પર જીવન અંગે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે ત્યારે નાસા(NASA)એ મોકલેલી તસવીરમાં એક ઘરનો દરવાજો જોવા મળી રહ્યો છે આ તસવીર જોઈને આશ્ચર્ચ ફેલાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:54 PM
મંગળ (MARS)ગ્રહ પર જીવન અંગે વર્ષોથી સંશોધન ચાલી રહ્યું છે અને તેના પરથી રસપ્રદ વિગતો મળી આવી છે. ત્યારે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા(NASA)ના ક્યૂરિયોસિટી રોવરે (curiosity rover) મંગળ ગ્રહ ઉપર પત્થરમાંથી એક રસ્તો જતો હોય તેવી તસવીર મોકલી છે. આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે પત્થરને કાપીને તેની અંદર રસ્તો બનાવેલો છે. આ દરવાજાની અંદર શું છે તે તો હાલમાં જાણવા નથી મળ્યું. પરંતુ ફોટો જોઈને લાગી રહ્યું છે કે તેની અંદર કોઈ જીવ રહેતો હશે. નાસાની આ તસવીર આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.  (ફોટો: NASA/JPL)

1 / 6
7 મે 2022ના રોજ માર્સ ક્યૂરિયોસિટી રોવરના માસ્ટકૈમ (MastCam) આ ફોટો લીધો હતો. આ તસવીર બ્લેક એન્ડ વ્હાઇટ મળી હતી. જેને પછીથી નાસાના વૈજ્ઞાનિકોએ રંગ આપ્યો હતો. શરૂઆતમાં નાસાના વૈક્ષાનિકોએ જણાવ્યું હતું કે પહેલા તો એ લોકોને એમ લાગ્યું કે તેમને મંગળ ગ્રહ પર જવા માટેનો રસ્તો મળી ગયો છે. અથવા તો પછી આ કોઈ નાના એલિયનના ઘરનો દરવાજો છે અથવા તો કોઈ સુરંગ છે. (ફોટો: NASA)

2 / 6
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંગળ ગ્રહ પર આવનાર ભૂકંપને કારણે આ પત્થરથી તૂટેલી આકૃતિ છે કે પછી કોઈ અન્ય નિશાની છે. કારણ કે આ વર્ષે તાજેતરમાં જ 4મેના રોજ મંગળ ગ્રહ પર સૌથી ભયાનક ભૂકંપની જાણકારી મળી હતી. તેથી કદાચ ભૂકંપના કારણે પણ પત્થરમાં આ રસ્તો બની ગયો હોય.(ફોટો:પિક્સાબે)

3 / 6
તો અન્ય કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પત્થર વચ્ચે બનેલો ખાડો છે. જે લાલ માટીથી ભરેલો છે. ભૂકંપ આવવાને કારણે માટી સાફ થવાને કારણે હવે દરવાજો દેખાવા લાગ્યું છે. જોકે તસવીર પરથી યોગ્ય આકારનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. (ફોટો:પિક્સાબે)

4 / 6
આ દરવાજો જે જગ્યા પરથી મળ્યો છે તેને ગ્રીનહ્યૂ પેડિમેંટ (Greenheugh Pediment)કહે છે જેનો ફોટો 7 મે 2022ના રોજ ક્યૂરિયોસિટી રોવરના માસ્ટરકૈમે લીધી હતી. નાસાએ જણાવ્યું હતું કે મંગળ ગ્રહ પર રહેલા લૈંડર્સ અને રોવર્સે ઘણા વિચિત્ર અને શાનદાર ફોટા મોકલ્યા છે. (ફોટો:પિક્સાબે)

5 / 6
સામાન્ય રીતે આવી શોધને એલિયન સાથે જોડી દેવાય છે. જોકે નાસાએ કહ્યું છે કે આ પ્રકારની વાતોથી દૂર રહેવું જોઈએ. જયાં સુધી ચોક્કસ તારણ ન નીકળે ત્યાં સુધી કોઈ અફવા ફેલાવવી યોગ્ય નથી. એટલે બની શકે કે આ ઘર જેવા લાગતા દરવાજાની તસવીરમાંથી પણ કોઈ બીજી માહિતી પ્રાપ્ત થઈ શકે (ફોટો:પિક્સાબે)

6 / 6

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">