આજે આકાશમાં દેખાશે અદ્દભુત નજારો, પાંચ ગ્રહો દેખાશે એક જ લાઈનમાં

Five planets will be aligned in one line : થોડા દિવસ પહેલા ચંદ્ર અને શુક્ર નજીક દેખાતા આકાશમાં સુંદર નજારો જોવા મળ્યો હતો. આજે 28 માર્ચના રોજ આકાશમાં આવી જ એક અદ્દભુત ઘટના જોવા મળશે. ચાલો જાણીએ આ ખગોળીય ઘટના વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 6:01 PM
અવકાશ રહસ્યોથી ભરપૂર છે. રોજ અવકાશના રહસ્યોને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવતા રહે છે. હાલમાં આવા જ એક સમાચાર સામે આવ્યા છે.

1 / 5
જણાવી દઈએ કે આજે 28 માર્ચના રોજ સાંજના સમયે અવકાશના 5 ગ્રહો એક જ લાઈનમાં જોવા મળશે.

2 / 5
આજે અવકાશમાં અદ્દભુત નજારો જોવા મળશે, જ્યારે બુધ, શુક્ર, મંગળ,ગુરુ અને યૂરેનસ આ પાંચ ગ્રહો એક જ લાઈનમાં ચંદ્ર પાસે જોવા મળશે.

3 / 5
અલગ અલગ મીડિયા રિપોર્ટ અનુસાર, આ અદ્દભુત ખગોળીય ઘટના સાંજે 6થી 7 વાગ્યા દરમિયાન દેખાશે. તેને તમે નરી આજે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાશે.

4 / 5
આવી ઘટના લગભગ 17 વર્ષ બાદ એટલે કે 2040માં જોવા ફરી જોવા મળશે.

5 / 5
Follow Us:
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો

ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ

આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી

g clip-path="url(#clip0_868_265)">