Fashion Tips : ઉનાળામાં આ વ્હાઈટ મીની ડ્રેસ છે બેસ્ટ, આ સેલેબ્રિટી પાસેથી લો ફેશન ટિપ્સ

આજે અમે તમને જણાવીશુ કે, ઉનાળામાં ક્યા પ્રકારના કપડા પહેરવાથી તમે સ્ટાઈલિશ પણ દેખાઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 3:12 PM
અનન્યા પાંડે - બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ વ્હાઈટ સાટન મીની ડ્રેસ પહેર્યો છે. અનન્યા આ ઑફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પાર્ટી માટે પણ આવો ડ્રેસ કેરી કરી શકો છો.

1 / 5
શ્રદ્ધા કપૂર - આ લુકમાં શ્રદ્ધા કપૂરે વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો છે. આ એક બટન-ડાઉન ડ્રેસ છે. તેમાં વિક્ટોરિયન સ્ટાઈલનો હાઈ નેક કોલર છે. આ ડ્રેસમાં બિશોપ સ્લીવ્ઝ છે. લુક કમ્પ્લીટ કરવા માટે શ્રદ્ધાએ બ્લેક સ્ટ્રેપી સેન્ડલ પહેર્યા છે. આ લુકમાં શ્રદ્ધા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

2 / 5
આલિયા ભટ્ટ - બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આ દિવસોમાં ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ઘણી ચર્ચામાં છે. આ તસવીરમાં આલિયાએ વ્હાઈટ મીની ડ્રેસ પહેર્યો છે. આલિયાનો આ ડ્રેસ બ્લેઝર લુક આપી રહ્યો છે. લેમ્બ લેધર ડ્રેસમાં આલિયા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તમે ઓફિસ પાર્ટી માટે પણ આ પ્રકારના ડ્રેસ કેરી કરી શકો છો.

3 / 5
સારા અલી ખાન - આ દિવસોમાં લેસ ડ્રેસ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ તસવીરમાં સારા અલી ખાને વ્હાઈટ ક્રોશેટ મીની ડ્રેસ પહેર્યો છે.પફ સ્લીવ્ઝ વાળા આ ડ્રેસમાં સારા અલી ખાન  ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 5
પ્રિયંકા ચોપરા - આ તસવીરમાં પ્રિયંકા ચોપરાએ ઓફ-વ્હાઈટ મીની ડ્રેસ પહેર્યો છે. થ્રી ફોર્થ સ્લીવ્સ સાથેનો આ ડ્રેસ ઉનાળા માટે બેસ્ટ છે. પ્રિયંકાએ બ્લેક લેધર હીલ્સ સાથે ડ્રેસ પેયર કર્યો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">