જાંબુ, આમળા અને જેકફ્રૂટની ખેતી પર મળશે 50 ટકા સબસિડી, જાણો સરકારની સંપૂર્ણ યોજના
હાલમાં ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે જુદા-જુદા બાગાયતી પાકોમાંની ખેતી કરી રહ્યા છે. ખેડૂતો કેરી, જામફળ, જાંબુ, આમળા અને જેકફ્રૂટની ખેતી કરી રહ્યા છે. જેના કારણે જિલ્લામાં હરિયાળી વધી છે, તેની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.
Most Read Stories