Falguni Pathak Garba :ફાલ્ગુની પાઠક એક સમયે ગરબાનું ગૌરવ હતી, 90ના દાયકાની આ ગાયિકા અચાનક કેમ થઇ ગઇ ગુમનામ?
'ચુળી જો ખનકે હાથો મેં', 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા ગીતોથી ઘર-ઘરમાં જાણીતી બનેલી સિંગર ફાલ્ગુની પાઠક ગરબા ક્વિન તરીકે પણ પ્રખ્યાત છે. 90ના દાયકામાં રાતોરાત સિંગિંગ સ્ટાર બની ગયેલી ફાલ્ગુની અચાનક ગુમનામ થઈ ગઈ. 1998 થી 2002 સુધી ફાલ્ગુનીના ગીતોએ લોકોના દિલ પર રાજ કર્યું. એટલું જ નહીં, તેના ગીતો રિલીઝ થતાની સાથે જ એટલા લોકપ્રિય થઈ જતા હતા કે લોકો તેના નવા ગીતો આવવાની રાહ જોતા હતા. 90ના દાયકામાં માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ફેમસ થયેલી ગાયિકા અચાનક કેમ ગુમનામ થઈ ગઈ છે.
Most Read Stories