AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PFમાંથી પૈસા ઉપાડવા છે? રિટાયરમેન્ટ પહેલાં ઘર ખરીદવા, લગ્ન કે સારવાર માટે આ 10 નિયમો જાણો

કર્મચારીઓ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) રિટાયરમેન્ટ બાદનો એક મહત્વનો બચત ફંડ છે. પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં કર્મચારીને રિટાયરમેન્ટ પહેલાં પણ આ ફંડમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી મળે છે. જાણો, એવી 10 મુખ્ય પરિસ્થિતિઓ જ્યાં EPFમાંથી પૈસા કાઢી શકાય છે.

| Updated on: Oct 05, 2025 | 5:00 PM
Share
ઘર ખરીદવા અથવા બનાવવામાં માટે -  કર્મચારી પોતાના EPFમાંથી કુલ બેલેન્સના 90% સુધી રકમ કાઢી શકે છે. પરંતુ તે માટે ઓછામાં ઓછા 5 વર્ષ EPF સભ્યપદ જરૂરી છે અને ઘર કર્મચારી કે તેના જીવનસાથીના નામે હોવું જોઈએ.

1 / 9
પ્લોટ ખરીદવા માટે - અહીં પણ 24 મહિનાની બેસિક સેલરી + DA જેટલી રકમ ઉપાડી શકાય છે. શરત એ છે કે કર્મચારીને ઓછામાં ઓછા 5 વર્ષનું સભ્યપદ પૂરું થયેલું હોવું જોઈએ.

2 / 9
હોમ લોન ચૂકવવા માટે - કુલ બેલેન્સના 90% સુધીની રકમ ઉપાડી શકાય છે, જો કર્મચારી પાસે ઓછામાં ઓછા 10 વર્ષનો સર્વિસ અનુભવ હોય અને પ્રોપર્ટી તેના કે જીવનસાથીના નામે હોવી જોઈએ.

3 / 9
ઘરની રિપેરિંગ અથવા રીનોવેશન માટે - કર્મચારી 12 મહિનાની બેસિક સેલરી અથવા કુલ બેલેન્સનું 100% (જે ઓછું હોય તે) ઉપાડી શકે છે. આ માટે ઓછામાં ઓછા 5 વર્ષ જૂનું ઘર હોવું જોઈએ અને 10 વર્ષનું EPF સભ્યપદ જરૂરી છે.

4 / 9
પોતાની કે પરિવારના સભ્યનું સારવાર માટે - હોસ્પિટલાઈઝેશન 1 મહિના કરતા વધુ સમયનું હોય અથવા કેન્સર, TB જેવી મોટી બીમારી હોય ત્યારે કર્મચારી પોતાના ભાગ સાથે વ્યાજ ઉપાડી શકે છે.

5 / 9
લગ્ન માટે (પોતાનું, બાળકો, ભાઈ અથવા બહેન) - કર્મચારી પોતાના EPFનો 50% હિસ્સો (Employee Share) ઉપાડી શકે છે. શરત એ છે કે ઓછામાં ઓછા 7 વર્ષ સેવા પૂર્ણ થયેલી હોવી જોઈએ.

6 / 9
બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે - લગ્નની જેમ અહીં પણ કર્મચારી પોતાના EPFના 50% હિસ્સા સુધી રકમ ઉપાડી શકે છે, જો 5 વર્ષથી વધુ સેવા આપી હોય તેમજ  નિવૃત્તિ પહેલા (Retirement પહેલાં 1 વર્ષ) - રિટાયરમેન્ટ પહેલાં 90% સુધીની રકમ ઉપાડવાની છૂટ મળે છે, જો કર્મચારીની ઉંમર 54 વર્ષથી વધુ હોય.

7 / 9
લાંબા સમય સુધી બેરોજગારી હોય તો - જો કોઈ વ્યક્તિ 1 મહિના સુધી બેરોજગાર હોય તો તે પોતાના EPFનું 75% ઉપાડી શકે છે. જો 2 મહિના સુધી નોકરી ન મળે, તો બાકી 25% પણ ઉપાડી શકાય છે.

8 / 9
અંગ વિકલાંગતા (Disability) - અશક્તતા જેવી પરિસ્થિતિમાં કર્મચારીને 100% નિકાસ અને પેન્શન લાભ મળે છે. તે માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે.

9 / 9

આ પણ જાણી લો - PF Account Transfer: બદલાઈ ગઈ છે નોકરી? તો કેવી રીતે ટ્રાન્સફર કરવું PF અકાઉન્ટ, જાણો અહીં

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">