Ahmedabad Rain 2022: ભારે વરસાદને પગલે અમદાવાદમાં પૂર્વ વિસ્તારો થયા સ્વિમિંગ પુલ, તંત્રની ખુલી પોલ

અમદાવાદ (Ahmedabad) માં રવિવારની રાત્રે પડેલા ભારે વરસાદે (Rain) મોટા પ્રમાણમાં તારાજી (Desolation) સર્જી છે. રાત્રીના સમયે મોટા ભાગના રસ્તા પાણીમાં ગરકાવ થયા હોવાના દૃશ્યો સામે આવ્યાં હતાં પણ વાસ્તવિક સ્થિતિ સવારે જોવા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 12:25 PM
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવતાં પૂર્વ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

1 / 5
આઈ શ્રી ખોડિયાર મંદિર હાટકેશ્વર વાળો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો.

2 / 5
દુકાનોમાં પાણી ઘુસ્યા હતા, જેને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

3 / 5
ભારે વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો.

4 / 5
ઠેર ઠેર વૃક્ષો પડી જતાં રસ્તા બંધ થઈ ગયા હતા તેમજ રામોલ કબ્રસ્તાનની દિવાલ રમકડાંની જેમ ધરાશાઈ થઈ ગઈ છે.

5 / 5
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">