10-07-2026

સુનીલ ગાવસ્કરને 'લિટલ માસ્ટર' નામ કેવી રીતે મળ્યું?

1970 ના દાયકામાં સુનીલ ગાવસ્કરની શાનદાર બેટિંગથી આખી દુનિયા પ્રભાવિત થઈ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓછી હાઈટ છતાં લાંબા ફાસ્ટ બોલરો સામે નિર્ભય બેટિંગ તેમની ઓળખ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગાવસ્કરે હેલ્મેટ વગર વેસ્ટ ઈન્ડિઝના ખતરનાક બોલરોનો સામનો કર્યો અને  રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટ કોમેન્ટેટરોએ સુનીલ ગાવસ્કરને  'લિટલ માસ્ટર'  નામ આપ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમેન્ટેટરોએ ગાવસ્કરને તેની ઓછી હાઈટ છતાં દમદાર બેટિંગ માટે સૌથી પહેલા 'લિટલ માસ્ટર' કહેવાનું શરૂ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન બનાવનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગાવસ્કર પછી  આ જ ઉપનામ  સચિન તેંડુલકર સાથે પણ જોડાયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આજે પણ  'લિટલ માસ્ટર' નામ લેવાય એટલે  સૌથી પહેલા  સુનીલ ગાવસ્કરની   યાદ આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM